Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

 LIC IPOનો GMP જે એક સમયે 92 રૂપિયા સુધી પહોંચ્યો હતો તે ઘટીને 36 રૂપિયા પર આવી ગયો છે. આ તેના અગાઉના GMP કરતાં રૂ. 24નો ઘટાડો છે. 

Stock Update :  કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 12:51 PM

Stock Update : નબળા વૈશ્વિક સંકેતોને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર(Share Market)માં શરૂઆતી ઘટાડો નોંધાયો છે. ભારતીય શેરબજારો લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અહીં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઓપનિંગ સમયે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સમાં 612.05 પોઈન્ટ એટલે કે 1.12 ટકાનો પ્રારંભિક ઘટાડો જોવા મળ્યો છે અને તે 54223.53 ના સ્તર પર ખુલ્યો છે. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ લાલ નિશાન સાથે ખુલ્યો છે. અહીં 174.50 પોઈન્ટ એટલે કે 1.06 ટકાનો ઘટાડા સાથે આ ઈન્ડેક્સ 16236.80 ના સ્તર પર ખુલ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં 782 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 890 શેર વેચવાના તબક્કામાં છે અને 166 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

NIFTY 50 TOP LOSERS

NIFTY 50 TOP GAINERS

Company

Last Price

Prev Close

% Loss

Company

Last Price

Prev Close

% Gain

Reliance 2,550.25 2,620.65 -2.69 Bajaj Finserv 13,975.00 13,640.50 2.45
Nestle 16,638.80 16,995.45 -2.1 HCL Tech 1,073.00 1,050.20 2.17
Tech Mahindra 1,265.70 1,290.75 -1.94 Power Grid Corp 243.45 238.4 2.12
Hero Motocorp 2,514.85 2,563.35 -1.89 Bajaj Finance 6,124.95 6,000.30 2.08
IndusInd Bank 899.3 915.4 -1.76 Infosys 1,574.00 1,542.85 2.02

આજે  બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 647 પોઈન્ટ ઘટીને 54,188 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 183 પોઈન્ટ ઘટીને 16,227 પર ખુલ્યો હતો. સૌથી વધુ ઘટાડો બેન્ક, મેટલ, મીડિયા અને એફએમસીજીના શેરમાં થયો છે.

ડોલર સામે રૂપિયો રેકોર્ડ વધુ તૂટ્યો

ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 77 રૂપિયાને પાર કરી ગયો છે. રૂપિયો આજે 27 પૈસા નબળો પડીને 77.17 પર ખૂલ્યો હતો અને 52 પૈસા નબળો પડીને 77.42 પર પહોંચ્યો હતો. શુક્રવારે રૂપિયો 76.90 પર બંધ થયો હતો. નિષ્ણાતોના મતે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાની અને મોંઘવારીની અસર રૂપિયા પર દેખાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગયા સપ્તાહે પણ શેરબજાર 4% તૂટ્યું હતું

6 મે 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજાર 4% ના ઘટાડા સાથે બંધ થયું હતું. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારા અને વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતોને કારણે ભારતીય બજારોમાં પણ સેન્ટિમેન્ટ નબળું હતું. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં BSE સેન્સેક્સ 2,225 પોઈન્ટ અથવા 3.89% ઘટીને 54,835 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 691 પોઈન્ટ અથવા 4.04% ઘટીને 16,411 ના સ્તર પર બંધ થયો.

Top Gainers

TOP LOSERS

Company

Prev Close (Rs)

% Change

Company

Prev Close (Rs)

% Change

Aartech Solonics 40 -20 Campus Activewear 292 33.22
Privi Speciality Che 1,704.50 -14.06 Tamboli Capital 70.5 20
B P Capital 7.51 -13.32 Riddhi Steel and Tub 31.75 19.69
Kallam Textiles 21.25 -13.18 Nitta Gelatin India 303.3 17.74
Simplex Realty 103.55 -13.09 Refex Industries 118.65 17.61
Manomay Tex India 72.9 -12.21 Vanta Bioscience 100.3 15.15
AA Plus Tradelink 7.11 -12.1 Aditya Ispat 10.5 11.9

LIC ના GMP માં પણ ઘટાડો

ભારતના સૌથી મોટા IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. વીમા કંપની LICનો IPO 4 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને 5 દિવસમાં 1.79 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેર 1.59 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે, પોલિસીધારકો માટે આરક્ષિત શેર 5.04 ગણો અને કર્મચારીઓ માટેનો શેર 3.79 ગણો છે. LIC IPOનો GMP જે એક સમયે 92 રૂપિયા સુધી પહોંચ્યો હતો તે ઘટીને 36 રૂપિયા પર આવી ગયો છે. આ તેના અગાઉના GMP કરતાં રૂ. 24નો ઘટાડો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">