Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser સ્ટોક્સ ઉપર

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લીલા નિશાન ઉપર બંધ થયા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 50 હજારની સપાટી વટાવી 49,746.21 ના સ્તર ઉપર બંધ થયો છે.

Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser સ્ટોક્સ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 5:05 PM

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લીલા નિશાન ઉપર બંધ થયા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 50 હજારની સપાટી વટાવી 49,746.21 ના સ્તર ઉપર બંધ થયો છે. આજે બજારમાં આજે ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું. કરો એક નજર આજના ગેઈનર અને લોસર સ્ટોકસ ઉપર…

દિગ્ગજ શેર વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંડાલ્કો અને ટાઈટન ઘટયા : સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ લાઈફ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો અને પાવર ગ્રિડ

મિડકેપ શેર વધ્યા : જિંદાલ સ્ટીલ, સેલ, નેટકો ફાર્મા, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને અશોક લેલેન્ડ ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, ચોલામંડલ ઈન્વેસ્ટમેન્ટ, અદાણી પાવર અને અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

સ્મૉલકેપ શેર વધ્યા : નેશનલ પેરોક્ષ, 63 મુનસ ટેક, આરતી સયરફેક્શન, એક્સિકેડ્સ ટેકનો અને મોન્ટે કાર્લો ઘટયા : અદાણી ટોટલ ગેસ, આશિયાના હાઉસિંગ, ઓરિએન્ટલ કાર્બન, થર્મેક્સ અને એડલવાઈઝ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">