stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:50 AM

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.81 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 0.92 ટકા વધારાની સાથે 37,283.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. કરીએ એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

લાર્જકેપ વધારો : ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, એક્સિસ બેન્ક અને એસબીઆઈ ઘટાડો : ટીસીએસ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મિડકેપ વધારો : ઑબરોય રિયલ્ટી, એબી કેપિટલ, ઑયલ ઈન્ડિયા, ગ્લેન્ડ અને ક્રિસિલ ઘટાડો : આલ્કેમ લેબ અને ઈમામી

સ્મોલ કેપ વધારો : રેયમંડ, ઓલકટ્રા ગ્રીન, તેજસ નેટવર્ક્સ, ઝેન ટેક અને બ્રાઈટકોમ ગ્રુપ ઘટાડો : શ્રી લેધર, એકલપમોક ડિઝાઈન, જય ભારત, વિશ્વરાજ શુગર અને સુપ્રિમ પેટ્રો

આજે બજારની મજબૂત શરૂઆત વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજાર(Share Market) જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 59,358 પાર ખુલ્યો હતો નિફ્ટીએ 17,670 પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં SENSEX 59,417.66 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો હતો. ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી 59,737.૩૨ છે. NIFTY 17,693.૧૫ સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો. ઇન્ડેક્સ ૧૪૦ અંક કરતા વધુ વધ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 3 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે. જેમાં ટાટા સ્ટીલનો હિસ્સો 2% અને એક્સિસ બેંકનો શેર 1% વધ્યો છે.

Paras Defence and Space IPO આજે બંધ થશે Paras Defence and Space IPO ખુબ સફળ રહેતો નજરે પડી રહ્યો છે. બે દિવસમાં આ IPO 40 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે જયારે આજે રોકાણ કરવાની તકનો છેલ્લો દિવસ છે. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે એટલેકે આજે બંધ થશે

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો

આ પણ વાંચો : Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">