Stock Update : આજના પ્રારંભિક કારોબારના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે.

Stock Update  : આજના પ્રારંભિક કારોબારના ઉતાર - ચઢાવ ઉપર કરો એક નજર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 10:10 AM

આજના કારોબારમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.41 ટકા વધારાની સાથે 37,004 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.શરૂઆતી કારોબારમાં મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે.

હાલમાં શેરબજારમાં સેન્સેક્સમાં 58,908.18 નું ઉપલું સ્તર નોંધાયું છે જયારે નિફટી એ 17,576.90 ની સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. બને મુખ્ય ઇન્ડેક્સ નવી સપાટી ઉપર ખુલ્યા છે અને આજે નવી ઓલ ટાઈમ હાઈ નોંધાવી છે.

એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારના ઉતાર – ચઢાવ ઉપર કરીએ એક નજર

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લાર્જકેપ વધારો : આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, બીપીસીએલ, ટાટા કંઝ્યુમર, કોટક મહિન્દ્રા બેન્ક, આઈશર મોટર્સ, ઓએનજીસી અને હિરોમોટોકૉર્પ ઘટાડો : કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, ડિવિઝ લેબ, એનટીપીસી, એચડીએફસી, ટીસીએસ

મિડકેપ વધારો : ઈન્ફોએજ, ઓયલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ એનર્જી, ઝિ એન્ટરટેનમેન અને સીજી કંઝ્યુમર ઘટાડો : અદાણી ટ્રાન્સફર, આરઈસી, આઈજીએલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર અને એબીબી ઈન્ડિયા

સ્મૉલકેપ વધારો : એપીએલ અપોલો, ફિનોલેક્સ કેમિકલ્સ, અપોલો ટ્રિકોટ, જેટીઈકેટી ઈન્ડિયા અને મિંડા કૉર્પ ઘટાડો : પૂનાવાલા ફાઈનાન્સ, ઝેન ટેક, ગ્લોબ્સ સ્પિરિટ્સ, હિંદ કૉપર અને ઝેનસાર ટેક

આજે બજારની મજબૂત શરૂઆત વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું છે.આજે સેન્સેક્સ(Sensex) 58,881 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty) 17,539 પોઇન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 170 અંક વધીને 58,892 પર અને નિફ્ટી 50 અંક વધીને 17,570 પર વેપાર કરતા નજરે પડી રહ્યા છે.

પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહિ પેટ્રોલ અને ડીઝલની કિંમતો(Petrol-Diesel Price Today)એ લાંબા સમયથી જનતાને આંચકો આપ્યો નથી. થોડા દિવસો પહેલા બળતણ સસ્તું થયા બાદ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થયા છે. આજે સતત 11 મા દિવસે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">