Stock Update : કરો એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

stock update : આજના કારોબારના અંતે BSEના 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,707.94 અંક એટલે કે 3.44 ટકાના ઘટાડાની સાથે 47883.38 ના સ્તર પર બંધ થયો છે

Stock Update : કરો એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
STOCK UPDATE
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 4:48 PM

stock update : આજના કારોબારના અંતે BSEના 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,707.94 અંક એટલે કે 3.44 ટકાના ઘટાડાની સાથે 47883.38 ના સ્તર પર બંધ થયો છે જ્યારે NSEના 50 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીએ 524.10 અંક એટલે કે 3.53 ટકા ઘટીને 14310.80 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજે બેન્કિંગ, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર ઘટ્યા : ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને યુપીએલ વધ્યા : ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ડિવિઝ લેબ અને બ્રિટાનિયા

મિડકેપ શેર ઘટયા : બીએચઈએલ, શ્રીરામ ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ટાટા પાવર વધ્યા : ગ્લેન્ડ, ગ્લેક્સો સ્મિથ, ટોરેન્ટ ફાર્મા અને પીએન્ડજી

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સ્મૉલોકપ શેર ઘટયા : ગ્રેફાઈટ ઈન્ડિયા, ઈન્ડિયન મેટલ્સ, સનફ્લેગ આઈરન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને ગ્લોડિમાર ઈન્ટર વધ્યા : પેનેસિઆ બાયોટેક, આરપીજી લાઈફ, ડોક્ટર લાલ પેથલેબ, તમિલનાડુ પેટ્રો અને વિમતા લેબ્સ

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">