Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

Stock Update : કોરોનના કહેર છતાં આજે ભારતીય શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર  કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 10:10 AM

Stock Update : કોરોનના કહેર છતાં આજે ભારતીય શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બજારના બંને ઇન્ડેક્સ સારી વૃદ્ધિ સાથે કારોબારને આગળ ધપાવી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો સારો રસ જોવા મળી રહ્યો છે. કરો એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર વધારો : આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ફાઈનાન્સ ઘટાડો : એચસીએલ ટેક, સિપ્લા, બ્રિટાનિયા, હિરોમોટોકૉર્પ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર વધારો : નેટકો ફાર્મા, જેએસડબ્લ્યુ એનર્જી, સેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને એમફેસિસ ઘટાડો : એમએન્ડએમ ફાઈનાન્શિયલ, શ્રીરામ ટ્રાન્સફર, ભારત ફોર્જ, જુબિલન્ટ ફૂડ્ઝ અને એસજેવીએન

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

સ્મૉલકેપ શેર વધારો : ઈનગરસોલ રેન્ડ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, ટાઈમ ટેક્નો અને લિંડે ઈન્ડિયા ઘટાડો : જીએનએ એક્સલ, રેમકિ ઈન્ફ્રા, વંડરેલા, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ અને ગોઅર એન્ડ વેલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">