Stock Update : કરો એક નજર આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર- ચઢાવ ઉપર

એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

Stock Update : કરો એક નજર આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર- ચઢાવ ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 10:03 AM

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.63 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. આજે સેન્સેક્સ 58,482 પોઈન્ટ ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટીએ 17,420 પોઈન્ટ પર કારોબાર શરુ કર્યો હતો .

એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. એક નજર આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર- ચઢાવ ઉપર કરીએ

લાર્જકેપ વધારો : આઈશર મોટર્સ, ડિવિઝ લેબ, ટાટા મોટર્સ, હિરો મોટર્સ, એચસીએલ ટેક, ડૉ.રેડ્ડીઝ અને યુપીએલ ઘટાડો : હિંડાલ્કો, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ, ઈન્ફોસિસ અને એચયુએલ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મિડકેપ વધારો : ઝિ એન્ટરટેનમેન્ટ, અદાણી ટ્રાન્સફર, આઈઆરસીટીસી, જેએસડબ્લ્યુ એનર્જી અને 3એમ ઈન્ડિયા ઘટાડો : અદાણી પાવર, ન્યુ ઈન્ડિયા એસ્યોર, જુબિલન્ટ ફુડ્ઝ, ફ્યુચર રિટેલ અને પાવર ફાઈનાન્સ

સ્મોલકેપ વધારો : ડિશ ટીવ, પોલિપ્લેક્સ કૉર્પ, ગોદાવરી પાવર, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ અને ઝેન ટેક ઘટાડો : જૈન ઈરિગેશન, ઓલકાર્ગો, ગિલ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર લાઈફ

BSE ની માર્કેટકેપ 257 લાખ કરોડ રૂપિયા BSEમાં 2,099 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,516 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 503 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 127 અંક ઘટીને 58,177 અને નિફ્ટી 14 અંક ઘટીને 17,355 પર બંધ થયો હતો.

આજે આ કંપની IPO લાવી છે Sansera Engineering IPO: આજે 14 સપ્ટેમ્બરના રોજ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ બનાવતી કંપની Sansera Engineering તમને કમાવાની તક આપી રહી છે.કંપનીનો 1280 કરોડનો IPO આજે ખુલ્યો છે. 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી આ ઇશ્યુમાં રોકાણ કરી શકાશે. Sansera Engineering એ આ માટે પ્રાઇસ બેન્ડ 734-744 રૂપિયા નક્કી કર્યા છે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા લગભગ 1.72 કરોડ શેર વેચવામાં આવશે. જો તમે પણ આ ઈશ્યુમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેની વિગતો જાણવી જરૂરી છે. કંપનીએ આ વર્ષે જૂન 2021 માં માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે આ IPO માટે અરજી કરી હતી, જે ઓગસ્ટમાં મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Share Market : શેરબજારની તેજી સાથે શરૂઆત , SENSEX 58,482.62 સુધી ઉછળ્યો

આ પણ વાંચો : Multibagger Stock : આ speciality chemical સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા, એક વર્ષમાં આપ્યું 400% રિટર્ન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">