Stock Update : બજારની તેજી વચ્ચે Sensex 980 પોઇન્ટ ઉછળ્યો, આ સ્ટોક્સ 20 ટકા સુધી ઉછળ્યા

છેલ્લા બે દિવસમાં થયેલા વધારા અંગે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં નિફ્ટી 50 લગભગ 6 ટકા, મિડકેપ 9.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 13 ટકા ઘટ્યો છે. 

Stock Update : બજારની તેજી વચ્ચે Sensex 980 પોઇન્ટ ઉછળ્યો, આ સ્ટોક્સ 20 ટકા સુધી ઉછળ્યા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 12:55 PM

શેરબજાર(Share Market)નો મૂડ ધીરે ધીરે સુધરી રહ્યો છે. આજે સતત બીજા દિવસે બજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. આજે સવારે સેન્સેક્સ 300 પોઈન્ટના ઉછાળા સાથે 51897ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 15456ના સ્તરે  કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતના વેપારમાં ખરીદદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. બપોરે 12.30 વાગ્યાના અરસામાં  સેન્સેક્સમાં 840 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. 1 વાગ્યાના અરસામાં ઇન્ડેક્સ 1000 પોઇન્ટની વૃદ્ધિ નજીક પહોંચ્યો હતો.   સેન્સેક્સના ટોપ-30માંના તમામ શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં સૌથી વધુ વધારો થયો છે. આજે તમામ સૂચકાંકો લીલા નિશાનમાં ખુલ્યા છે.

NIFTY 50 TOP GAINERS

Company Name Prev Close % Gain
Titan Company 1,961.70 5.78
JSW Steel 550.35 4.24
Tata Motors 382.7 3.63
Hindalco 321.5 3.59
TCS 3,112.40 3.3
HCL Tech 960.05 3.18
SBI 434.7 2.96
Adani Ports 663.15 2.87
Dr Reddys Labs 4,151.80 2.66
Wipro 414.65 2.53

છેલ્લા બે દિવસમાં થયેલા વધારા અંગે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં નિફ્ટી 50 લગભગ 6 ટકા, મિડકેપ 9.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 13 ટકા ઘટ્યો છે.  બજારનું સેન્ટિમેન્ટ હજુ પણ નબળું છે. બજારમાં તેજીની શરૂઆત બ્લુચિપ ગુણવત્તાવાળા શેરોથી થશે જેના ફંડામેન્ટલ્સ મજબૂત હશે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારની નાણાકીય સ્થિતિ સારી નથી. આ પર ખાદ્ય અને ખાતર સબસિડીની અસર પડી છે. આ સિવાય પેટ્રોલિયમ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારે રોકાણકારોએ એવા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જેના ફંડામેન્ટલ્સ મજબૂત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ શેર્સમાં 15 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો

Company Prev Close (Rs) % Change
Biofil Chemicals 40 20
Minaxi Textiles 2.06 19.9
Hind. Hardy Spic 181.15 19.74
Olympic Cards Ltd. 2.76 19.2
Omni Ax’s Software 2.86 18.53
Goa Carbons 329.05 17.76
Beekay Steel Indus 318 17.61
Thirumalai Chem. 203.8 17.25
Subex Ltd. 20.2 15.84
Paramount Commun 9.92 15.83
DCM Ltd. 63.3 15.32
Visagar Polytex Ltd. 1.24 15.32

ધાતુઓ દબાણ હેઠળ રહેશે

મેટલ ઈન્ડસ્ટ્રી માટે એક માઠાં સમાચાર છે. કોમોડિટીના ભાવમાં ઘટાડો કરવા માટે સરકારે ભૂતકાળમાં 15 ટકાની એક્સપોર્ટ ડ્યુટી લગાવી હતી ત્યાર બાદ ધાતુના સ્ટોકમાં ભારે ઘટાડો થયો હતો કારણ કે ભાવ નીચે આવ્યા હતા. એક રિપોર્ટ  મુજબ સરકાર હાલમાં આ ડ્યુટી હટાવવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં મેટલ્સ સ્ટોક પર દબાણ રહેશે. ડ્યૂટી લાદ્યા બાદ ધાતુના ભાવમાં પ્રતિ ટન રૂ. 5000 સુધીનો ઘટાડો થયો છે અને વિવિધ શેરોમાં 20-25 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. સરકારને લાગે છે કે હજુ વધુ સુધારા કરવાના બાકી છે. આવી સ્થિતિમાં અત્યારે ડ્યુટી પાછી ખેંચવાની કોઈ યોજના નથી.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">