Stock Update : શેરબજારના ફ્લેટ કારોબાર વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? જાણો અહેવાલમાં

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઑટો વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ પર ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

Stock Update : શેરબજારના ફ્લેટ કારોબાર વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? જાણો અહેવાલમાં
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 10:12 AM

Stock Update :આજે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60,263.61 સુધી વધ્યો જ્યારે નિફ્ટીએ 17,995.75 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઑટો વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ પર ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

શેરબજારના ફ્લેટ કારોબાર વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ તે ઉપર કરો એક નજર

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લાર્જકેપ વધારો : ટાટા મોટર્સ, બજાજ ઑટો, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, ટાટા સ્ટીલ અને સિપ્લા ઘટાડો : એચસીએલ ટેક, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, શ્રી સિમેન્ટ અને બજાજ ફાઈનાન્સ

મિડકેપ વધારો : કેસ્ટ્રોલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈડીબીઆઈ બેન્ક, આઈઆરસીટીસી અને ક્રિસિલ ઘટાડો : ઓબરોય રિયલ્ટી, ટોરેન્ટ પાવર, ઑયલ ઈન્ડિયા, જીએમઆર ઈન્ફ્રા અને ભારત ઈલેક્ટ્રિક

સ્મોલકેપ વધારો : એસ ચાંદ એન્ડ કંપની, મહા સેમલેસ, સચેફર ઈન્ડસ્ટ્રી, ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ અને જીઓસીએલ કૉર્પ ઘટાડો : ટાટા મેટાલિક્સ, નઝારા, અરવિંદ સ્માર્ટ, ગણેશ હાઉસિંગ અને કેન્ટાબિલ રિટેલ

9 શેર નું NSE ના F&O માં ટ્રેડિંગ અટકાવાયું નેશનલ સ્ટૉક એક્સચેન્જ (National Stock Exchange –NSE) પર આજે ઈંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉરપોરેશન (Indian Railway Catering and Tourism Corporation -IRCTC), નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (National Aluminium Company Limited – Nalco), કેનેરા બેન્ક (Canara Bank), પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank -PNB), ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance), સન ટીવી (Sun TV) અને સ્ટીલ અથૉરિટી ઑફ ઈન્ડિયા (Steel Authority of India-SAIL) F&O બેનમાં સામેલ કરાયા છે.

આજના કારોબારની શરૂઆત નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Share Market)માં ફ્લેટ ટ્રેડિંગ થઈ રહ્યું છે. કારોબારમાં સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંનેમાં વધારો – ઘટાડો નોંધાઈ રહ્યો છે. નિફ્ટી 17,995.75 ની ઉપલી સપાટીએ કારોબાર કરતો જોવા મળ્યો હતો. બેન્ક, ફાઇનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. IT માં પ્રારંભિક નબળાઈ બાદ રિકવરી આવી છે. આજે સેન્સેક્સ સારી શરૂઆત છતાં 60000 નીચે સરક્યો હતો. લાર્જ કેપ શેરોમાં મિશ્ર વલણ છે. સેન્સેક્સ 30 ના 20 શેર લીલા નિશાનમાં છે.

આ પણ વાંચો : Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex 60000 નીચે સરક્યો

આ પણ વાંચો : શું Corona ની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર ફરી દેશવ્યાપી Lockdown લાગુ કરી રહી છે? જાણો શું છે હકીકત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">