Stock Update : સતત ચોથા દિવસે કારોબારમાં ઘટાડાથી રોકાણકારો ચિંતાતુર, આજે આ સ્ટોક 10 ટકા સુધી પટકાયા

આજે ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખુલ્યો છે. રૂપિયો 17 પૈસા મજબૂત થઈને 77.17 રૂપિયા પ્રતિ ડૉલર થયો છે. આ પહેલા શુક્રવારના રોજ રૂપિયો 77.42 રૂપિયા પ્રતિ ડોલરની ઓલ ટાઈમ લો  સપાટીએ પહોંચી ગયો હતો.

Stock Update : સતત ચોથા દિવસે કારોબારમાં ઘટાડાથી રોકાણકારો ચિંતાતુર, આજે આ સ્ટોક 10 ટકા સુધી પટકાયા
આજે પણ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 11:02 AM

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા બાદ પણ ભારતીય શેરબજાર(Share Market) લીલા નિશાન સાથે ખુલ્યું હતું જોકે બાદમાં વેચવાલી હાવી થઇ હતી . સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારની શરૂઆત હળવી મજબૂતી સાથે થઈ હતી. તેજી બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો જે બાદમાં ઘણો વધ્યો હતો. આજે સેન્સેક્સ 150.10 પોઈન્ટ એટલે કે 0.28 ટકાના વધારા સાથે 54514.95 પર ખુલ્યો તો નિફ્ટી 50 ઈન્ડેક્સ 48 પોઈન્ટ એટલે કે 0.30 ટકાના વધારા સાથે 16288 ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી. શરૂઆતી વેપારમાં 840 શેરમાં ખરીદારી અને 574 શેરમાં વેચવાલી જોવા મળી હતી જયારે 117 શેરમાં કોઈ ફેરફાર દેખાયો ન હતો.

NIFTY 50 TOP LOSERS

Company Name Prev Close % Loss
HUL 2,180.40 -2.62
Shree Cements 24,300.60 -2.6
Asian Paints 3,086.35 -2.31
Infosys 1,553.00 -1.64
Larsen 1,607.95 -1.62
Tata Motors 391.75 -1.6
Maruti Suzuki 7,515.90 -1.58
Titan Company 2,137.35 -1.52
Bajaj Finance 5,928.45 -1.42
Britannia 3,246.55 -1.34

આજે એટલે કે બુધવારે શેરબજારમાં પ્રારંભિક તેજી પછી ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સવારે 10.32 વાગ્યે 473 પોઈન્ટના ઘટાડા સાથે 53,891 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 140 પોઈન્ટના ઘટાડા સાથે 16,099 પર કારોબાર કરી રહ્યો છે. આજે શરૂઆતે બજાર તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) આજે 180 પોઈન્ટના વધારા સાથે 54,544 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 16,270 પર ખુલ્યો હતો

SENSEX TOP LOSERS

Company Name Prev Close % Loss
HUL 2,184.10 -2.74
Asian Paints 3,083.70 -2.32
Infosys 1,553.60 -1.7
Larsen 1,609.10 -1.68
Bajaj Finance 5,929.95 -1.58
Maruti Suzuki 7,516.95 -1.49
IndusInd Bank 910.75 -1.47
Titan Company 2,135.65 -1.44
HCL Tech 1,072.30 -1.18
Nestle 16,530.95 -1.18

Delhivery IPO ખુલ્યો

લોજિસ્ટિક્સ કંપની Delhivery નો ઇશ્યૂ આજે ખુલ્યો છે અને 13 મેના રોજ બંધ થશે. Delhiveryએ ઈસ્યુ ખુલતા પહેલા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 2400 કરોડ એકત્ર કર્યા છે. કંપની રૂ. 5235 કરોડનો ઈશ્યુ લઈને આવી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ શેર્સ 10 ટકા કરતા વધુ તૂટ્યા

Company Prev Close (Rs) % Change
Man Industries I 86.9 -17.43
Dishman Carbogen Amc 150.3 -16.1
Indiabulls Housing F 139.95 -14.97
Welspun India 77.05 -14.67
Oriental Aromatics 654.7 -11.94
Punj. Alkalie 87.95 -11.54
Infibeam Avenues 15.1 -10.93
Patels Airtemp 220.25 -10.56
HKG Ltd 21.6 -10.19
Ganesh Benzoplas 113.35 -10.15
Anjani Finance Ltd. 6.39 -10.02
Shiva Global Agro 100.3 -10.02
Promax Power 19 -10

રૂપિયો મજબૂત થયો

આજે ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખુલ્યો છે. રૂપિયો 17 પૈસા મજબૂત થઈને 77.17 રૂપિયા પ્રતિ ડૉલર થયો છે. આ પહેલા શુક્રવારના રોજ રૂપિયો 77.42 રૂપિયા પ્રતિ ડોલરની ઓલ ટાઈમ લો  સપાટીએ પહોંચી ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">