Stock Update : શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં દેખાઈ તેજી અને ક્યા શેરમાં નોંધાઈ મંદી? જાણો અહેવાલમાં

Stock Update : બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ છે જ્યારે એફએમસીજી, ફાર્મા, ઑયલ એન્ડ ગેસ અને હેલ્થકેર શેરોમાં વધારો જોવા મળ્યો છે.

Stock Update : શેરબજારમાં ઉતાર - ચઢાવ વચ્ચે ક્યા શેરમાં દેખાઈ તેજી અને ક્યા શેરમાં નોંધાઈ મંદી? જાણો અહેવાલમાં
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:51 AM

Stock Update :આજે શેરબજાર સીમિત દાયરામાં બજાર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી ફરી 17700 ની ઉપર પહોંચ્યો છે. INFOSYS, ICICI BANK, TCS અને HCL TECH દબાણ બનાવી રહ્યા છે. નિફ્ટી બેન્ક ૦.25 ટકાથી વધુ તૂટ્યો છે. મિડકેપ ઇન્ડેક્સમાં ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. પાવર શેર મજબૂત કારોબાર દર્શાવી રહ્યા છે. Tata power , Power grid, NHPC, JSW Energyના શેરમાં તેજી છે.

ક્રૂડમાં ઉછાળાથી ONGC અને એક્સપ્લોરેશન કંપનીઓના શેરની તેજી જોવા મળી છે. ONGC 4 ટકાથી વધુના વધારા સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યું છે. પ્રોડક્શન ધીમે-ધીમે વધારવા માટે OPEC+ ના નિર્ણયથી બ્રેન્ટ 81 ડૉલરને પાર નીકળી ગયો છે.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.01 ટકાનો સપાટ કારોબાર કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ છે જ્યારે એફએમસીજી, ફાર્મા, ઑયલ એન્ડ ગેસ અને હેલ્થકેર શેરોમાં વધારો જોવા મળ્યો છે.

શરૂઆતી કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરીએ એક નજર

લાર્જકેપ ઘટાડો : સિપ્લા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટાઈટન, ઈન્ફોસિસ અને સન ફાર્મા વધારો : ઓએનજીસી, આઈઓસી, મારૂતિ સુઝુકી, કોલ ઈન્ડિયા, યુપીએલ, અદાણી પોર્ટ્સ અને એચયુએલ

મિડકેપ ઘટાડો : ભારત ફોર્જ, અંજતા ફાર્મા, એમફેસિસ, બજાજ હોલ્ડિંગ્સ અને ઈન્ફો એજ વધારો : ઑયલ ઈન્ડિયા, ટાટા પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, આઈઆરસીટીસી અને બીએચઈએલ

સ્મૉલોકપ ઘટાડો : પોલિ મેડિક્યોર, મેકલૉયડ, થેમિસ મેડિકેર, ત્રિવેણી ટર્બાઈન અને ડાલમિયા શુગર વધારો : પટેલ એન્જિનયર, સેન્ટ્રમ કેપિટલ, એન્ડ્ર્યુ યુલ, ગોવા કાર્બન અને ટાટા ટેલિસર્વિસ

કારોબારની કેવી રહી શરૂઆત આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ(Sensex) 59320 અને નિફ્ટી(Nifty) 17661 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,127.04 સુધી સરક્યો હતો જયારે નિફટી 17,640.90 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરમાં નબળાઈ સાથે અને 11 ફાયદા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે BSE પર 2,682 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,716 શેર્સ વધ્યા હતા અને 844 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 263 લાખ કરોડને નોંધાઈ છે. છેલ્લા સત્રમાં સોમવારે સેન્સેક્સ 533 પોઇન્ટ અથવા 0.91% વધીને 59,299 પોઇન્ટ અને નિફ્ટી 159 પોઇન્ટ અથવા 0.91% ના ઉછાળા સાથે 17,691 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

આ પણ વાંચો : Aditya Birla AMC IPO : શું તમે આ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">