Stock Update : પ્રારંભિક ઉતાર – ચઢાવ બાદ તેજી દેખાઈ, જાણો આજે ક્યાં સ્ટોક્સ નફામાં રહ્યા

વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં અસ્થિરતા જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 180 અંક સુધી ઘટાડો અને વધારો નોંધાયો છે. બંને સૂચકાંકો ક્યારેક લાલ તો ક્યારેક લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Stock Update : પ્રારંભિક ઉતાર - ચઢાવ બાદ તેજી દેખાઈ, જાણો આજે ક્યાં સ્ટોક્સ નફામાં રહ્યા
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 11:45 AM

Stock Update :  સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો બાદ ભારતીય શેરબજારો(Stock Market) પણ નબળાઈ દેખાઈ હતી. વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં અસ્થિરતા જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 180 અંક સુધી ઘટાડો અને વધારો નોંધાયો છે. બંને સૂચકાંકો ક્યારેક લાલ તો ક્યારેક લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.બજારમાં ઉતાર-ચઢાવ છે. રોકાણકારોએ સમજદારીપૂર્વક વ્યૂહરચના બનાવવી જોઈએ તેવી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે. બજારના મોટા ઘટાડા પછી વ્યૂહરચના બદલવાની જરૂર છે. વ્યૂહરચના બે રીતે બદલવી પડશે. વૈશ્વિક બજારોના સંકેતો નકારાત્મક છે. વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. તે જ સમયે સ્થાનિક રોકાણકારો હજુ પણ બજારમાં છે. નિષ્ણાંતો અનુસાર બજારનો ટ્રેન્ડ નેગેટિવ છે. બજારમાં પૈસાનું રોકાણ કાળજીપૂર્વક કરવું જોઈએ.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(11.40 AM)

SENSEX 55,561.29                               +180.12 
NIFTY 16,550.70                               +27.95 

SENSEX

Open 55,382.44
High 55,645.88
Low 55,135.11
Prev close 55,381.17
52-wk high 62,245.43
52-wk low 51,450.58

NIFTY

Open 16,481.65
High 16,586.05
Low 16,443.05
Prev close 16,522.75
52-wk high 18,604.45
52-wk low 15,450.90

બજારનું સેન્ટિમેન્ટ કેવું છે?

  • Global          : નેગેટિવ
  • FII                : નેગેટિવ
  • DII               : પોઝિટિવ
  • F&O             : ન્યુટ્ર્લ
  • Sentiment  : તટસ્થ
  • Trend          : નેગેટિવ

આ શેર્સ 10 ટકા થી વધુ ઉછળ્યા  (11.22 AM)

Company

Prev Close (Rs)

% Change

Titaanium Ten Enterp 14.01 19.99
CDG Petchem 14.2 19.01
AA Plus Tradelink 6.6 18.33
Inani Marbles & 20 13.75
IZMO 75.75 13
Arshiya 21.35 12.88
Raymond Ltd 1,062.30 12.18
Nureca Ltd 1,054.95 11.47
Nirav Commercial 412.8 10.89
Artemis Medicare 42.1 10.1
Deep Industries 207.9 10.03
Citadel Realty & Dev 14.5 10
Super Fine Knitters 6.6 10
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ શેર્સ 10 ટકા સુધી  ગગડ્યા (11.22 AM)

Company

Prev Close (Rs)

% Change

Omnipotent Industrie 24 -10
Kkalpana lndustries 18.3 -9.84
Reliable Ventures In 14.35 -9.76
Sri Lakshmi Sara 57.7 -9.71
Omni Ax’s Software 3.44 -9.3
United Van Der 68.5 -9.27
Ajcon Global Service 38.85 -7.34
Sambhaav Media Ltd. 3.89 -7.2
Silver Oak (India) 40.95 -7.08
Shri Krishna Devcon 23.45 -7.04
RCI Industries & Tec 6.98 -6.73
DJ Mediaprint & Logi 58.8 -6.46
SPIC 59.5 -6.39
Austin Engg. Co. 67.4 -6.08
Dr. Lalchandani Labs 24.7 -6.07

વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો બાદ ભારતીય શેરબજારો પણ નબળાઈ સાથે ખુલ્યા હતા. વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં સવારે  વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં થોડો ઘટાડો દેખાયો તો છે અને બંને સૂચકાંકો લાલ અને લીલા બંને નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1194 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે, જ્યારે 868 શેરમાં વેચવાલીનો માહોલ છે અને 97 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">