Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારમાં પ્રારંભિક ઉત્તર - ચઢાવ દેખાઈ રહ્યા છે. સપાટ શરૂઆત સાથે બજાર હાલ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યું છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 11:20 AM

Stock Update : આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારમાં પ્રારંભિક ઉત્તર – ચઢાવ દેખાઈ રહ્યા છે. સપાટ શરૂઆત સાથે બજાર હાલ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યું છે. આજે બીએસઈ સેન્સેક્સ 9 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો જ્યારે એનએસઈ નિફ્ટી 22 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સ મુજબ આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીની અસર દેખાઈ રહી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં ઘટાડો અને ક્યાં શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચસીએલ ટેક વધારો : ટાટા કંઝ્યુમર, યુપીએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, આઈટીસી અને એચયુએલ

મિડકેપ શેર ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ વધારો : ફ્યુચર રિટેલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, જુબિલન્ટ ફૂડ્ઝ, ક્રિસિલ અને પાવર ફાઈનાન્સ

સ્મૉલકેપ શેર ઘટાડો : અદાણી ટોટલ ગેસ, મેજેસ્કો, એક્શન કંસ્ટ્રક્શન, એફડીસી અને ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ વધારો : સાગર સિમેન્ટ, એસ એચ કેલ્કર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રા, રેમ્કીઝ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલ

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">