Share Market : સપ્તાહના છેલ્લા કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex એ 59235 ઉપર ટ્રેડિંગની શરૂઆત કરી

ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. દિવસભર બજારમાં લીલા નિશાનમાં વેપાર રહ્યો હતો.

Share Market : સપ્તાહના છેલ્લા કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex એ 59235 ઉપર ટ્રેડિંગની શરૂઆત કરી
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 10:57 AM

આજે  સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે  શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી થઈ છે. સવારે 9:16 વાગ્યે સેન્સેક્સ 68.30 પોઈન્ટ્સ અથવા 0.12 ટકા ઘટીને 59264.30ના સ્તરે  બીજી તરફ નિફ્ટીએ 19.20 પોઈન્ટ્સ અથવા 0.11 ટકાનો ઘટાડો દર્શાવીને 17639.80ના સ્તરે નજરે પડ્યો હતો.ગણતરીના સમયમાં નિફ્ટીમાં 50 પોઈન્ટ અને સેન્સેક્સમાં 193 પોઈન્ટનો ઘટાડો થઇ ગયો હતો. ફાર્મા અને આઈટી સેક્ટરમાં વધુ નુકસાન જોવા મળ્યું છે. પ્રી-ઓપનિંગમાં જ બજારની નબળી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા હતા. સવારે 10.53 વાગે સેન્સેક્સ 11.35 અંક અથવા 0.019% વધારા સાથે 59,343.95 ઉપર દેખાયો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(10.43 am )

SENSEX 59,295.43 −37.17 (0.063%)
NIFTY 17,649.25 −9.75 (0.055%)

11 ઓગસ્ટે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 2298.08 કરોડની ખરીદી કરી હતી. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રૂ. 729.56 કરોડનું વેચાણ કર્યું હતું.

વૈશ્વિક બજારમાં સુસ્તીના કારણે ભારતીય શેરબજારમાં સપાટ  કારોબાર છે. સપાટ શરૂઆત બાદ બજારમાં દબાણ વધી ગયું અને સેન્સેક્સ તૂટ્યો જ્યારે નિફ્ટી 17600 નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી અને આઈટી શેરોમાં વેચવાલીથી બજાર દબાણ હેઠળ છે. મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. FII એ ગુરુવારે રૂ. 2298 કરોડની રોકડ ખરીદી કરી હતી જ્યારે DII એ રૂ. 730 કરોડનું રોકડ વેચાણ કર્યું હતું.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

આજે આ કંપનીઓના પરિણામ આવશે

આજે ONGC, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, Hero MotoCorp, Grasim Industries, Divis Labs, Zee Entertainment Enterprises, Aegis Logistics, Ahluwalia Contracts, Apollo Tyres, Astral, Bajaj Electricals, Bajaj Healthcare, Bajaj Hindustan Sugar, Balaji D Amines, Bharath Amines એક્ટિવવેર , દિલીપ બિલ્ડકોન, ધાની સર્વિસિસ, ફિનોલેક્સ કેબલ્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, ઇન્ડિયા સિમેન્ટ્સ, કોલતે-પાટીલ ડેવલપર્સ, મુથૂટ ફાઇનાન્સ, ઇન્ફો એજ ઇન્ડિયા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, એસજેવીએન, સન ટીવી નેટવર્ક, સુપ્રિયા ટીકેન લાઇફસેન્સ ભારત, Varroc એન્જિનિયરિંગ, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ અને વોકહાર્ટના પરિણામો  આવશે.

આજે આ શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી

Company Name Offer Qty Last Price Diff % Chg
Shivam Auto 245,943 44.75 -2.35 -4.99
DRC Systems 436,624 24.95 -1.3 -4.95
Shah Alloys 175,233 62.65 -3.25 -4.93
BLB 23,029 21.75 -1.1 -4.81
Kanani Ind 184,033 11.25 -0.55 -4.66

છેલ્લા સત્રનો કારોબાર

ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. દિવસભર બજારમાં લીલા નિશાનમાં વેપાર રહ્યો હતો. બેન્કિંગ, આઈટી અને ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણકારોની જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 515 પોઈન્ટ વધીને 59,332 પોઈન્ટ અને નિફ્ટી 124 પોઈન્ટના ઉછાળા સાથે 17,659 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો.

Latest News Updates

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">