Share Market : કોરોનાકાળમાં પણ જબરદસ્ત વળતર આપી શકે છે 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 3 શેર , જાણો શું છે ગણિત

કોરોનાકાળ દરમિયાન શેરબજાર(Share Market) પર દબાણ વધી રહ્યું છે. સેન્સેક્સ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી નબળો પડીને 9 ટકા તૂટ્યો છે.

Share Market : કોરોનાકાળમાં પણ જબરદસ્ત વળતર આપી શકે છે 100 રૂપિયાથી ઓછી કિંમતના  આ 3 શેર , જાણો શું છે ગણિત
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 4:34 PM

કોરોનાકાળ દરમિયાન શેરબજાર(Share Market) પર દબાણ વધી રહ્યું છે. સેન્સેક્સ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી નબળો પડીને 9 ટકા તૂટ્યો છે. બજારમાં હાલનો ઘટાડો હજી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે પરંતુ નિષ્ણાતોના મતે આ સમયમાં નાનામાં શેરમાં રોકાણ કરવું ફાયદાકારક સોદો થઈ શકે છે. આજે અમે તમને નિષ્ણાતો દ્વારા સૂચવેલા આવા કેટલાક શેરો વિશે જણાવીશું, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે અને તેમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મરિન ઇલેક્ટ્રિકલ્સ આ શેરમાં રોકાણ કરવું સારું રહેશે. અત્યારે તેની કિંમત આશરે 67 રૂપિયા છે અને તેનું લક્ષ્ય 81 રૂપિયા રાખવામાં આવ્યું છે. શેરમાં તમે 21 ટકા વળતર મેળવી શકો છો. ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સમાં તે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે

ફિનોટેક્સ કેમિકલ આ શેરમાં રોકાણ કરવાથી પણ ફાયદો થઈ શકે છે.જાણીતી બ્રોકિંગ કંપનીએ તેનું લક્ષ્ય 105 રૂપિયા નક્કી કર્યું છે. હાલમાં તેની હાલની કિંમત આશરે 68 રૂપિયા છે. આ સ્ટોક આગામી દિવસોમાં 55 ટકા સુધી રિટર્ન આપી શકે છે. તે એક કેમિકલ ઉત્પાદક કંપની છે. ભારત ઉપરાંત મલેશિયામાં પણ તેની ઉત્પાદન સુવિધા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મિંડા કોર્પોરેશન મિંડા કોર્પોરેશનમાં રોકાણ કરી શકાય છે. હાલમાં આ શેરની કિંમત લગભગ 97 રૂપિયા છે તે 120 રૂપિયા સુધી જઈ શકે છે. તેમાં 24% વળતર મળી શકે છે. જો ઓટો સેક્ટરમાં ખાસ કરીને ટુ વ્હીલરમાં માંગણી રિકવરી થાય તો તેના શેરોમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે.

નોંધ :- શેરમાં રોકાણ જોખમોને આધીન છે. અમારો ઉદ્દેશ્ય આપને માહિતી પુરી પાડવાનો છે. નફા કે નુકશાન માટે અહેવાલની કોઈ જવાબદારી  રહેશે નહિ. કૃપા કરી રોકાણપૂર્વે આપના આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">