High Demand Stocks : કારોબારમાં નરમાશ વચ્ચે આ 10 સ્ટોકની રહી ઊંચી માંગ, 2568 લાખ રૂપિયાના 21 કરોડ શેર ખરીદાયા, શેરમાં બમ્પર ઉછાળો

રિલાયન્સ પવારના ૨૫ કરોડ રૂપિયાના 15,197,૩૦૦ શેર ખરીદાયા છે. આ ખરીદી સાથે સ્ટોક 19.૪૦ રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.

High Demand Stocks : કારોબારમાં નરમાશ વચ્ચે આ 10 સ્ટોકની રહી ઊંચી માંગ, 2568 લાખ રૂપિયાના 21 કરોડ  શેર ખરીદાયા, શેરમાં બમ્પર ઉછાળો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 12:58 PM

ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબાર લાલ નિશાન નીચે દેખાઈ રહ્યો છે પરંતુ 10 શેર્સ ખુબ ડિમાન્ડમાં રહ્યા હતા. આ પૈકી માત્ર બે સ્ટોકસ  તો એવા રહ્યાં કે 25.68 કરોડના 21356630 કરોડ શેર્સની માત્ર આજે એકજ દિવસમાં ડીલ થઇ છે. આ બે સ્ટોક ટાટા ટેલિસર્વિસિસ -મહારાષ્ટ્ર (Tata Teleservices Maharashtra)  અને રિલાયન્સ પાવર (Reliance Power) છે. આ ઉપરાંત swiss military consumer goods ltd , Reliance Infra  અને Paradeep Phosphates સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આમોતી ખરીદી પાછળ FII નો ભારતીય બજાર તરફ બદલાયેલો નજરીયો અને ખરીદી રણનીતિ કારણભૂત માનવામાં આવી રહી છે.

Tata Teleservices Maharashtra ના 66 કરોડ શેર ખરીદાયા

ટાટા ટેલિસર્વિસિસ -મહારાષ્ટ્ર (Tata Teleservices Maharashtra) લિમિટેડે છેલ્લા એક મહિનામાં S&P BSE ટેલિકોમ ઇન્ડેક્સમાં 4.14% અને સેન્સેક્સમાં 1.22% વૃદ્ધિની સરખામણીમાં 2.29% નો વૃદ્ધિ કરી છે. આજના કારોબારમાં પણ જબરદસ્ત તેજી છે. શેર (Tata Teleservices (Maharashtra) Share Price Today) આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં 14.25 રૂપિયા અથવા 13.14 ટકાના વધારા સાથે 122.70 ઉપર ટ્રેડ થતો નજરે પડ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 290.15 રૂપિયા છે. S&P BSE ટેલિકોમ ઇન્ડેક્સ 0.68% વધીને 1732.32 પર ક્વોટ થયો છે. છેલ્લા એક મહિનામાં ઇન્ડેક્સ 4.14% ઉપર છે. ઇન્ડેક્સના અન્ય ઘટકોમાં ભારતી એરટેલ લિમિટેડ એ દિવસે 1.2% અને તેજસ નેટવર્ક્સ લિમિટેડે 0.8% નો વધારો કર્યો હતો. S&P BSE ટેલિકોમ ઇન્ડેક્સ બેન્ચમાર્ક સેન્સેક્સમાં 2.62%ના ઉછાળાની સરખામણીમાં છેલ્લા એક વર્ષમાં 8.74% વધ્યો છે. 07 સપ્ટેમ્બર 2021ના રોજ શેર રૂ. 33.3ના 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે સ્ટોકમાં માર્કેટમાં સુધી વધુ 6,159,330 શેર્સની દિલ થઇ છે. શરૂઆતી કારોબારમાં 66.7979  શેર ખરીદવામાં આવ્યા છે.

Reliance Power ના સ્ટોક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા

તાજેતરમાં સુધી ભારતીય ઇક્વિટીમાં વૈશ્વિક આર્થિક ચિંતાઓ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી. માત્ર 2022 ના પ્રથમ સાત મહિનામાં 30 જુલાઈ સુધી FII એ ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. 2.9 લાખ કરોડના શેર વેચ્યા હતા. જોકે જુલાઈમાં એફઆઈઆઈની પુનરાગમન સાથે વસ્તુઓ વધુ સારી રીતે બદલાવા લાગી હતી. અત્યાર સુધી ઓગસ્ટ મહિનામાં પણ FII ભારતીય શેરના ચોખ્ખા ખરીદદાર રહ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ACE Equity પાસે ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે BSEમાં લિસ્ટેડ 32 જેટલા સ્ટોક્સ જ્યાં FII એ છેલ્લા એક વર્ષમાં તેમનો હિસ્સો ઓછામાં ઓછો 3 ટકા વધાર્યો છે. ઘણા બજાર નિરીક્ષકો FIIની ખરીદીને શેરની પસંદગી માટે તેજીના સંકેત માને છે. FII ખરીદી અને વિદેશી રોકાણકારોનો હિસ્સો ઓછામાં ઓછો 3 ટકાથી 8.5 ટકાની રેન્જમાં વધ્યો છે. આ સ્ટોક્સમાં રિલાયન્સ પાવરનો પણ સમાવેશ થાય છે. બપોરે ૧૨.૩૦ વાગે 2.40 મુજબ 4.29% ટકા તેજી સાથે સ્ટોક 19.20 રૂપિયાની સપાટી ઉપર નજરે પડ્યો હતો. રિલાયન્સ પવારના ૨૫ કરોડ રૂપિયાના 15,197,૩૦૦ શેર ખરીદાયા છે. આ ખરીદી સાથે સ્ટોક 19.૪૦ રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.

TOP -10 કંપનીઓમાં ટોચની 2 કંપનીઓમાં 99 કરોડના શેરની ખરીદી થઇ હતી જયારે અન્ય 8 સ્ટોક્સ મળી 43 કરોડની ખરીદીની ડીલ થઇ હતી 

bull

જુઓ કઈ કંપનીના કેટલી કિંમતના કેટલા શેર ખરીદાયા

Sr No.

Company Name

CMP

Change(Rs.)

Change(%)

Volume

Value (Rs. Crore)

1 Tata Teleservice(Mah) 121.1 12.65 11.66% 6,159,330 66.7979
2 Reliance Power 18.9 2 11.83% 15,197,300 25.6834
3 Swiss Military Cons. 28 2.15 8.32% 3,250,260 8.4019
4 Reliance Infra 179.2 17.35 10.72% 533,190 8.6297
5 Paradeep Phosphates 57.4 3.15 5.81% 1,145,800 6.216
6 Best Agrolife 1,238.95 133 12.03% 47,361 5.2379
7 Inflame Appliances 627 92.6 17.33% 92,500 4.9432
8 Savita Oil Tech 402.45 56.16 16.22% 26,751 4.66
9 Fineotex Chemical 292.85 17.6 6.39% 151,151 4.1604
10 Vinyl Chemicals 543.2 49.35 9.99% 68,556 3.3856

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">