Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : ભારતીય શેરબજાર(Share Market)આજે સારી સ્થિતિમાં કારોબાર સજરૂ કર્યો છે.આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરનો દબદબો નજરે પડી રહ્યો છે.

  • Ankit Modi
  • Published On - 11:10 AM, 5 May 2021
Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update

Stock Update : ભારતીય શેરબજાર(Share Market)આજે સારી સ્થિતિમાં કારોબાર સજરૂ કર્યો છે.આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરનો દબદબો નજરે પડી રહ્યો છે. સવારે ૧૦.૧૩ વાગે સેન્સેક્સ ૧૭૬ અંકની વૃદ્ધિ સાથે 48,430.49 પાર કારોબાર કરતો નજરે પડ્યો હતો. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર
વધારો : ઓએનજીસી, યુપીએલ, આઈઓસી, વિપ્રો, એક્સિસ બેન્ક, એનટીપીસી, હિંડાલ્કો અને ટાટા સ્ટીલ
ઘટાડો : અદાણી પોર્ટ, બજાજ ઑટો, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી અને મારૂતિ

મિડકેપ શેર
વધારો : સેલ, ઑયલ ઈન્ડિયા, બીએચઈએલ, આઈડીબીઆઈ બેન્ક અને ઈન્ડિયન હોટલ્સ
ઘટાડો : ફ્યુચર રિટેલ, પીએન્ડજી, વર્હ્લપુલ, કેસ્ટ્રોલ અને બાલકિષ્ના ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર
વધારો : દ્વારકેશ શુગર, હિકલ, સિયારામ સિલ્ક, અંબિકા કોટન અને ધામપુર શુગર
ઘટાડો : ફ્યુચર લાઈફ, મોરેપન લેબ, ફ્યુચર સપ્લાય, એલેંમબિક ફાર્મા અને અપોલો પાઈપ્સ