Share Market : 1 વર્ષમાં Sensex અંદાજિત 3000 પોઇન્ટ તૂટ્યો, છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂપિયા 6.8 લાખ કરોડ ગુમાવ્યા

નિષ્ણાતો કહે છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બાઉન્સ પછી ઘટાડો જોવા મળ્યો હતો જે નાના અપટ્રેન્ડ પછી બજારમાં  ઘટાડો સૂચવે છે. આ સિવાય આજના કારોબારમાં રોકાણકારો પર પ્રોફિટ-બુકિંગનું દબાણ રહેશે કારણ કે વૈશ્વિક બજારમાં ઘટાડા પછી પણ વેચાણનું વાતાવરણ છે.

Share Market : 1 વર્ષમાં Sensex અંદાજિત 3000 પોઇન્ટ તૂટ્યો, છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂપિયા 6.8 લાખ કરોડ ગુમાવ્યા
Market capitalization of 9 out of 10 Sensex companies declined
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 6:01 AM

વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને વિદેશી રોકાણકારોની ઉપાડ વચ્ચે સ્થાનિક શેરબજાર(Share Market)માં સોમવારે ઘટાડો ચાલુ રહ્યો હતો અને BSE સેન્સેક્સ 953.70 પોઈન્ટના નુકસાન સાથે બંધ રહ્યો હતો. 30 શેરવાળો સેન્સેક્સ સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટ્યો હતો અને 953.70 પોઈન્ટ્સ અથવા 1.64 ટકાના ઘટાડા સાથે 57,145.22 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 1,060.68 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો.છેલ્લા 5 સત્રમાં સેન્સેક્સ 2,680.94 અંક અથવા

Sensex માં છેલ્લા 4 સત્રમાં નોંધાયેલો ઉતાર –  ચઢાવ

Date Open High Low Close
21/09/2022 59,504.14 59,799.04 59,275.40 59,456.78
22/09/2022 59,073.84 59,457.58 58,832.78 59,119.72
23/09/2022 59,005.18 59,143.32 57,981.95 58,098.92
26/09/2022 57,525.03 57,708.38 57,038.24 57,145.22

સોમવારે આ શેરમાં મોટો ઘટાડો નોંધાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સોમવારે પણ 311.05 પોઈન્ટ અથવા 1.80 ટકાના ઘટાડા સાથે 17,016.30 પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરોમાં મારુતિ, ટાટા સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક મુખ્ય ઘટ્યા હતા.

વર્ષ 2022 માં 2,038.00 અંક અથવા

Month Open High Low Close
22-Jan 58,310.09 61,475.15 56,409.63 58,014.17
22-Feb 58,672.86 59,618.51 54,383.20 56,247.28
22-Mar 55,629.30 58,890.92 52,260.82 58,568.51
22-Apr 58,530.73 60,845.10 56,009.07 57,060.87
22-May 56,429.45 57,184.21 52,632.48 55,566.41
22-Jun 55,588.27 56,432.65 50,921.22 53,018.94
22-Jul 52,863.34 57,619.27 52,094.25 57,570.25
22-Aug 57,823.10 60,411.20 57,367.47 59,537.07
22-Sep 58,710.53 60,676.12 57,038.24 57,145.22

વિદેશી રોકાણકારોએ પણ શેર વેચ્યા હતા

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે નેટ રૂ. 2,899.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ગત સપ્તાહના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 276.6 લાખ કરોડ થયું છે એટલે કે ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂપિયા 6.8 લાખ કરોડ ગુમાવ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સપ્ટેમ્બરમાં FII અને DII ના રોકાણની સ્થિતિ

Date FII Net Inv. (Rs Cr) DII Net Inv. (Rs Cr)
26-Sep-22 -2600.04 3532.18
23-Sep-22 -2227.44 299.1
22-Sep-22 -278.5 263.07
21-Sep-22 1804.05 538.53
20-Sep-22 732.25 131.94
19-Sep-22 -3476.73 -94.68
16-Sep-22 -679.49 -36.57
15-Sep-22 -1374.66 -928.86
14-Sep-22 4573.71 187.58
13-Sep-22 1696.4 -1268.43
12-Sep-22 2274.84 -890.51
9-Sep-22 2836.17 -1167.56
8-Sep-22 111.05 -212.61
7-Sep-22 1704.81 -138.67
6-Sep-22 263.62 632.97
5-Sep-22 -1284.92 533.77
2-Sep-22 -2296.99 -668.74
1-Sep-22 4259.67 951.13

નિષ્ણાતોનો અભિપ્રાય શું છે ?

નિષ્ણાતો કહે છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બાઉન્સ પછી ઘટાડો જોવા મળ્યો હતો જે નાના અપટ્રેન્ડ પછી બજારમાં  ઘટાડો સૂચવે છે. આ સિવાય આજના કારોબારમાં રોકાણકારો પર પ્રોફિટ-બુકિંગનું દબાણ રહેશે કારણ કે વૈશ્વિક બજારમાં ઘટાડા પછી પણ વેચાણનું વાતાવરણ છે. એશિયાના તમામ મુખ્ય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ(Sensex Top -10 Companies)માંથી સાત કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 1,34,139.14 કરોડનો ઘટાડો નોંધાયો હતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">