Share Market : શેરબજારમાં આવેલા ભૂકંપમાં માત્ર Gautam Adani ને જ નહીં Mukesh Amaniને પણ થયું કરોડોનું નુકસાન, એક સપ્તાહમાં RIL ના 71 હજાર કરોડ ડૂબ્યા

Share Market : હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,931.65 કરોડ વધીને રૂ. 6,13,689.74 કરોડ થયું છે. તે જ સમયે ITCનું મૂલ્યાંકન રૂ. 13,591.48 કરોડ વધીને રૂ. 4,29,031.46 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

Share Market : શેરબજારમાં આવેલા ભૂકંપમાં માત્ર Gautam Adani ને જ નહીં Mukesh Amaniને પણ થયું કરોડોનું નુકસાન, એક સપ્તાહમાં RIL ના 71 હજાર કરોડ ડૂબ્યા
Mukesh Ambani and Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 8:01 AM

ભારતીય શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં છેલ્લા સપ્તાહમાં સામૂહિક રીતે રૂપિયા 2,16,092.54 કરોડનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂ. 71,003.2 કરોડ ઘટીને રૂ. 15,81,601.11 કરોડ થઈ ગઈ છે. છેલ્લા સપ્તાહમાં BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1,290.87 પોઈન્ટ અથવા 2.12 ટકા નીચે આવ્યો છે. એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસીના માર્કેટ વેલ્યુએશનમાં વધારો થયો છે.

Sensex Top – 10 Companies

Company Closing Market Capitalization  ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2337.75 1581601.11
TATA CONSULTANCY SERVICES LTD. 3410.4 1247882.88
HDFC Bank Ltd 1615.85 901287.61
INFOSYS LTD. 1518.25 638891.87
HINDUSTAN UNILEVER LTD. 2611.9 613689.74
ICICI BANK LTD. 817.55 570509.34
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. 2659.4 485809.79
STATE BANK OF INDIA 540.2 482107.53
BHARTI AIRTEL LTD. 774.45 431583.22
ITC LTD. 345.65 429031.46

કઈ કંપનીને કેટલું નુકસાન થયું?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. SBIની બજાર સ્થિતિ 46,318.73 કરોડ રૂપિયા ઘટીને 4,82,107.53 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 36,836.03 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 5,70,509.34 કરોડ થયું છે. HDFC બેન્કની માર્કેટ મૂડી રૂ. 24,899.93 કરોડ ઘટીને રૂ. 9,01,287.61 કરોડ અને ભારતી એરટેલની માર્કેટ મૂડી રૂ. 23,747.55 કરોડ ઘટીને રૂ. 4,31,583.22 કરોડ થઈ હતી.

HDFCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 10,257.28 કરોડ ઘટીને રૂ. 4,85,809.79 કરોડ થયું છે. ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 3,029.82 કરોડ ઘટીને રૂ. 6,38,891.87 કરોડ થયું હતું. આ વલણથી વિપરીત, TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 17,837.88 કરોડ વધીને રૂ. 12,47,882.88 કરોડે પહોંચ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ કંપનીઓને ફાયદો થયો

હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,931.65 કરોડ વધીને રૂ. 6,13,689.74 કરોડ થયું છે. તે જ સમયે ITCનું મૂલ્યાંકન રૂ. 13,591.48 કરોડ વધીને રૂ. 4,29,031.46 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, ભારતી એરટેલ અને ITC આવે છે.

છેલ્લાં સત્રમાં શુક્રવારે BSE સેન્સેક્સ 1.93 ટકા અથવા 1,160 પોઈન્ટ ઘટીને 59,045 પર પહોંચ્યો હતો. નિફ્ટી 50 2.1 ટકા અથવા 375 પોઇન્ટ ઘટીને 17,517 પર બંધ થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 1.5 ટકા અને 2.5 ટકા ઘટ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">