Share Market : ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી , Sensex 61847 સુધી ઉછળ્યો

ઘણા પરિબળોને લીધે રોકાણકારો અત્યારે સટ્ટાબાજી ટાળી સમજદારી અને સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સવારે સેન્સેક્સ થોડો ગગડીને 61600 સુધી સરક્યો હતો જ્યારે નિફ્ટી 18,303 નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Share Market : ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી , Sensex 61847 સુધી ઉછળ્યો
Sensex at High Position
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 10:35 AM

ભારતીય શેરબજારમાં ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં વધારો થયો છે. આજે સવારે કારોબારની શરૂઆતમાં તેજી જોવા મળી હતી અને રોકાણકારો હકારાત્મક જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી હતી અને નિફ્ટીએ ફરી 18,300ની સપાટી વટાવી હતી. અગાઉ સતત બે સેશનમાં તેજી જોવા મળી હતી. આજે સવારે સેન્સેક્સ 145 પોઈન્ટના વધારા સાથે 61,656 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું જ્યારે નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 18,326 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. રોકાણકારોએ આજે ​​શરૂઆતથી જ હકારાત્મક સેન્ટિમેન્ટ જાળવી રાખ્યું હતું અને ખરીદીનો આગ્રહ રાખ્યો હતો.

જો કે, ઘણા પરિબળોને લીધે રોકાણકારો અત્યારે સટ્ટાબાજી ટાળી સમજદારી અને સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સવારે સેન્સેક્સ થોડો ગગડીને 61600 સુધી સરક્યો હતો જ્યારે નિફ્ટી 18,303 નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(10:36 am )
SENSEX 61,834.98 +324.40 (0.53%)
NIFTY 18,368.15 +100.90 (0.55%)

મજબૂત શરૂઆત

આજે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 145 પોઈન્ટના ઉછાળા સાથે 61656 પર ખુલ્યો તો નિફ્ટી 59 પોઈન્ટના ઉછાળા સાથે 18326 પર કારોબાર શરૂ કર્યો હતો. બેંક નિફ્ટી 109 પોઈન્ટના ઉછાળા સાથે 42838 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી પ્રથમ વખત 42800 ની ઉપર ખુલ્યો હતો અને હાલમાં તે ઉચ્ચ સ્તરે છે. ફેડરલ રિઝર્વ મિનિટો પછી ડૉલર ઇન્ડેક્સ 106 ની નીચે સરકી ગયો જેના કારણે રૂપિયામાં તેજી આવી છે. આજે ડોલર સામે રૂપિયો 13 પૈસાના વધારા સાથે 81.72 ના સ્તર પર ખુલ્યો છે. બુધવારે તે 81.85 ના સ્તરે બંધ થયો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ક્યા શેર વધ્યા અને ક્યા ઘટ્યા

શરૂઆતના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ અને એચસીએલ ટેક્નોલોજી જેવા શેરોએ વેગ પકડ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ, ટાઇટન અને સન ફાર્મા જેવા શેરો દબાણ હેઠળ છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા છે. ડાઉ જોન્સ 95 પોઈન્ટ (0.28%), S&P 500 0.59% અને નાસ્ડેક 0.99% વધ્યા. બીજા દિવસે બિકાજી ફૂડ્સમાં અપર સર્કિટ બાદ બિકાજી ફંડ્સમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. બે ટ્રેડિંગ સેશનથી સ્ટોક અપર સર્કિટમાં છે. આજે આ સ્ટોક 10 ટકાના ઉછાળા સાથે રૂ. 379.20 પર છે. તેની ઈશ્યુ કિંમત રૂ.300 હતી.

NIFTY 50 Top Gainers

Company Name Last Price Change % Gain
HDFC Life 564.55 16.9 3.09
Apollo Hospital 4,743.95 138.75 3.01
TATA Cons. Prod 790 19.85 2.58
BPCL 317.1 6.95 2.24
ONGC 138.35 1.85 1.36
Infosys 1,602.75 19.6 1.24
HCL Tech 1,116.20 12.8 1.16
Grasim 1,720.20 17.65 1.04
HDFC 2,665.00 27.55 1.04
M&M 1,248.20 12.5 1.01
HDFC Bank 1,614.00 14.85 0.93
Power Grid Corp 217.15 2 0.93
Larsen 2,042.30 17.3 0.85
Tech Mahindra 1,052.95 8.9 0.85
UltraTechCement 6,882.30 58.25 0.85
Bajaj Finance 6,837.00 56.95 0.84
Britannia 4,187.40 32.25 0.78
SBI Life Insura 1,234.90 8.6 0.7
Sun Pharma 1,024.75 7.1 0.7
TCS 3,330.30 22 0.66
HUL 2,521.10 13.75 0.55
Adani Ports 877.65 4.05 0.46
Maruti Suzuki 8,975.00 40.5 0.45
Wipro 390.45 1.7 0.44
IndusInd Bank 1,179.25 4.9 0.42
Titan Company 2,611.90 10.15 0.39
SBI 609.7 2.05 0.34
Cipla 1,111.70 3.7 0.33
Bajaj Finserv 1,641.50 5.3 0.32
Bajaj Finserv 1,641.50 5.3 0.32
Axis Bank 877.35 2.65 0.3
Eicher Motors 3,390.80 9.9 0.29
Divis Labs 3,308.75 8.8 0.27
ICICI Bank 929.95 2.5 0.27
NTPC 168.5 0.45 0.27
Nestle 19,609.20 44.1 0.23
UPL 770.3 1.8 0.23
ITC 340.5 0.7 0.21
JSW Steel 721.55 1 0.14
Bajaj Auto 3,612.00 4.15 0.12
Hindalco 433.8 0.45 0.1
Asian Paints 3,103.00 2.2 0.07
Coal India 230.75 0.15 0.07
Hero Motocorp 2,660.60 1.75 0.07
Reliance 2,558.30 1.25 0.05

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">