Railtel IPO : રેલટેલ નો સ્ટોક લિસ્ટીંગના પહેલા દિવસે 29 ટકા ઉછળ્યો

Railtel IPO :શેરબજારમાં શુક્રવારે રેલ્ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર લિસ્ટ કરવામાં આવ્યા છે. રેલટેલનો સ્ટોક પહેલા દિવસે શુક્રવારે ઇશ્યૂના ભાવ કરતા 29 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટિંગ બાદ બંધ રહ્યો હતો.

Railtel IPO : રેલટેલ નો સ્ટોક લિસ્ટીંગના પહેલા દિવસે 29 ટકા ઉછળ્યો
Railtel IPO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:45 AM

Railtel IPO : શેરબજારમાં શુક્રવારે રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર લિસ્ટ કરવામાં આવ્યા છે. રેલટેલનો સ્ટોક પહેલા દિવસે શુક્રવારે ઇશ્યૂના ભાવ કરતા 29 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટિંગ બાદ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર  પણ 16 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટેલિકોમ વ્યવસાય માટે માળખાગત સુવિધા પૂરી પાડે છે.

ઇશ્યૂની કિંમત શેર દીઠ 94 રૂપિયા રેલટેલ ઇશ્યૂની કિંમત શેર દીઠ રૂ.94 રાખવામાં આવી હતી. લિસ્ટિંગ સાથે તે રૂ.109 પર પહોંચી ગયો હતો અને પછી વધુ ઉપર ચઢતો ગયો હતો. શુક્રવારના કારોબારના અંતે રૂ.120.6 પર બંધ રહ્યો હતો. આમ ઇશ્યૂ પ્રાઇસ 94 ની સામે પ્રથમ દિવસે તે 28.29% ટકાનો ઉછાળો આવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 127.85 રૂપિયા પર પહોંચી ગયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

BSE માં 104.60 રૂપિયા પર લિસ્ટેડ BSE પર કંપનીનો શેર 104.60 રૂપિયા પર લિસ્ટેડ હતો. ત્યારબાદ તે ટ્રેડિંગ દરમિયાન શેર દીઠ રૂ.125.50 ની ઉપલી સપાટીએ રહ્યો હતો અને તે અંતે 121.40 રૂપિયા પર બંધ થયો હતો. ઇશ્યૂના ભાવ કરતા તે પહેલા દિવસે 29.15 ટકા વધારે હતો. NSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેના 11 લાખ 95 હજાર શેરના ઇશ્યૂ પર 259 કરોડ 42 લાખ 43 હજારથી વધુ શેરોની બિડ મળી હતી. આ માટે, શેર દીઠ મૂળ કિંમત શ્રેણી 93 થી 94 રૂપિયા રાખવામાં આવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">