LIC IPO LISTING : દેશના સૌથી મોટા IPO એ રોકાણકારોને કર્યા નિરાશ, શેર 8 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો

LIC સ્ટોક BSE અને NSE બંને એક્સચેન્જો પર લિસ્ટ થયો છે. LIC IPO 9 મેના રોજ બંધ થયો હતો અને શેરની ફાળવણી 12 મેના રોજ થઈ હતી. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે.

LIC IPO LISTING : દેશના સૌથી મોટા IPO એ રોકાણકારોને કર્યા નિરાશ, શેર 8 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો
LIC IPO Listing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:00 PM

LIC IPO LISTING : દેશના સૌથી મોટા ઇનિશિયલ પબ્લિક ઓફર LIC IPO ના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે. એલઆઇસીનો  શેર(LIC Share price) BSE પર 867.20   જયારે NSE માં 872 પર બજારમાં લિસ્ટ થયો છે.  બહુપ્રતિક્ષિત આ IPO માટે કહી શકાય કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં. રોકાણકારોને અપેક્ષિત લાભ ન મળતા નિરાશા દેખાઈ રહી છે. ઈશ્યુ યુક્રેન – રશિયા યુદ્ધના કારણે લંબાવવો પડ્યો હતો જોકે મેં મહિનાના મધ્યાહનની સમયમર્યાદાના કારણે તે ચાલુ મહિનાના પહેલા સપ્તાહમાં IPO  લોન્ચ કરાયો હતો.  આમતો IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ 3 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. સરકારે આ દ્વારા 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કર્યો છે. છતાં લિસ્ટિંગ ગેઈનનો લાભ ન મળવાથી રોકાણકાર નિરાશ થયા છે.

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC IPO) આજે દલાલ સ્ટ્રીટમાં પ્રવેશ કર્યો છે. આ ઇશ્યુમાં સરકારને રૂ. 20,557 કરોડના આ IPO માટે સ્થાનિક રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. સરકારે LICના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી હતી. LICના પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના દરે શેર ફાળવવામાં આવ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એલઆઈસીનું લિસ્ટિંગ ખરાબ માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે થઈ રહ્યું છે. જોકે બે દિવસથી બજાર ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે. નિષ્ણાંતોનું  એવું અનુમાન પણ હતું  કે LIC ડિસ્કાઉન્ટ પર ડેબ્યૂ કરી શકે છે. લિસ્ટિંગ પર મોટા નફાની રોકાણકારોની અપેક્ષા ઘણી ઓછી હતી.

LIC નો શેર BSE -NSE માં લિસ્ટ થયો

LIC સ્ટોક BSE અને NSE બંને એક્સચેન્જો પર લિસ્ટ થયો છે. LIC IPO 9 મેના રોજ બંધ થયો હતો અને શેરની ફાળવણી 12 મેના રોજ થઈ હતી. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે.

જાણો LIC IPO વિશે

સરકારે LICના IPO દ્વારા માર્કેટમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચ્યો છે. તેનાથી તેને રૂ. 21,000 કરોડ એકત્ર કરવામાં મદદ મળી છે. આ IPO 4-9 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ શેર 12 મેના રોજ ફાળવવામાં આવ્યા હતા અને આજે માર્કેટમાં લિસ્ટ થયો છે. વૈશ્વિક સ્થિતિ, એફઆઈઆઈનું વેચાણ,મોંઘવારી અને દરમાં વધારાની અસર વિશ્વભરના બજારો પર પડી છે અને એલઆઈસીનો આઈપીઓ પણ તેમાંથી બચે તેમ લાગતું નથી. LIC IPOની પ્રાઇસ રેન્જ 902-949 રૂપિયા હતી. આ શેર રોકાણકારોને શેર દીઠ રૂ. 949ના ભાવે ફાળવવામાં આવ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">