High Return Stock : આ 5 સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને પાવર આપશે, 1 વર્ષમાં 30% સુધી રિટર્નના અનુમાન

કોર્પોરેટ ડેવલપમેન્ટ અને સારા આઉટલૂકને પગલે બ્રોકરેજ હાઉસે કેટલાક ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદીની સલાહ આપી છે. આમાં 5 શેરો પર બ્રોકરેજ અભિપ્રાય મળી રહ્યો છે. આ શેર આગામી 12 મહિનામાં વર્તમાન ભાવથી 30 ટકા સુધીનું ઉત્તમ વળતર આપી શકે છે તેવું નિષ્ણાંતોનું અનુમાન છે.

High Return Stock : આ 5 સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને પાવર આપશે, 1 વર્ષમાં 30% સુધી રિટર્નના અનુમાન
Sensex at High Position
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 9:37 AM

જો તમે શેરબજાર(Share Market)માં  આ 5 શેરોમાં રોકાણ કરો છો તો તમને ખુબ સારું વળતર મળી શકે છે કારણ કે આ 5 શેર પોર્ટફોલિયોને પાવર આપવા જઈ રહ્યા છે. તે 1 વર્ષમાં લગભગ 30 ટકા રિટર્ન આપે તેવી ધારણા છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ સેન્ટિમેન્ટના કારણે બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા. મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. કોર્પોરેટ ડેવલપમેન્ટ અને સારા આઉટલૂકને પગલે બ્રોકરેજ હાઉસે કેટલાક ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદીની સલાહ આપી છે. આમાં 5 શેરો પર બ્રોકરેજ અભિપ્રાય મળી રહ્યો છે. આ શેર આગામી 12 મહિનામાં વર્તમાન ભાવથી 30 ટકા સુધીનું ઉત્તમ વળતર આપી શકે છે તેવું નિષ્ણાંતોનું અનુમાન છે.

  • HDFC Bank બ્રોકરેજ ફર્મ શેરખાને એચડીએફસી બેંકના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1800 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 1,381 રૂપિયા હતી. 30 સપ્ટેમ્બરે બંધ ભાવ 1422 હતો. આ રીતે રોકાણકારોને શેર દીઠ રૂ. 400 રૂપિયા અથવા આગળ જતાં લગભગ 30 ટકા વળતર મળી શકે છે.
  • Godrej Consumer Products બ્રોકરેજ ફર્મ શેરખાને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 1000 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 909 રૂપિયા હતી. 30 તારીખે બંધ ભાવ 907.80 રૂપિયા હતો. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 91 અથવા ભવિષ્યમાં લગભગ 10 ટકા વળતર મળી શકે છે.
  • Divi’s Laboratories બ્રોકરેજ ફર્મ શેરખાને દિવીની લેબોરેટરીઝના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 4450 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 3,674 રૂપિયા હતી.શુક્રવારે બંધ ભાવ 3699 રૂપિયા હતો. આ રીતે, રોકાણકારો આગળ જતાં રૂ. 776 અથવા પ્રતિ શેર 21 ટકાનું વળતર મેળવી શકે છે.
  • Bosch બ્રોકરેજ ફર્મ શેરખાને બોશ સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ. 19795 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 15,735 રૂપિયા હતી. ૩૦ સપ્ટેમ્બરે બંધ ભાવ 15834 હતો.આ રીતે, રોકાણકારોને પ્રતિ શેર 4060 રૂપિયા અથવા લગભગ 26 ટકા વળતર મળી શકે છે.
  • Sudarshan Chemical બ્રોકરેજ ફર્મ શેરખાને સુદર્શન કેમિકલના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 510 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 414 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 96 અથવા આગળ જતાં લગભગ 23 ટકા વળતર મળી શકે છે.
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નોંધ :- અહેવાલમાં રોકાણની સલાહ બ્રોકરેજ દ્વારા આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ  અવશ્ય લેવી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">