High Demand Stocks : આજના કારોબારની તેજીમાં આ શેર્સનું રહ્યું મહત્વનું યોગદાન, જાણો કોણ છે આજના TOP GAINERS

આજે સ્થાનિક રોકાણકારોએ વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે ખરીદી શરૂ કરી હતી. સેન્સેક્સએ  ફરી એકવાર 60 હજારના આંકને પાર કર્યો  છે.

High Demand Stocks  : આજના કારોબારની તેજીમાં આ શેર્સનું રહ્યું મહત્વનું યોગદાન, જાણો કોણ છે આજના TOP GAINERS
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 10:01 AM

વૈશ્વિક બજારના સારા સંકેતો સાથે ભારતીય શેરબજારે(Share Market) શુક્રવારે મજબૂત શરૂઆત કરી છે. લાંબા સમય બાદ સેન્સેક્સ 60,000ની ઉપર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી 17900 ની પાર ગયો હતો. બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી, મેટલ્સ સહિતના તમામ ક્ષેત્રોમાં મજબૂત ખરીદીએ બજારની તેજીને ટેકો આપ્યો છે. સેન્સેક્સ 402 અંકોના વધારા સાથે 60,090 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો તો સામે નિફ્ટી 104 પોઈન્ટ વધીને 17,902ના સ્તરે છે. FIIએ ગુરુવારે રૂ. 2913 કરોડની ખરીદી કરી હતી જયારે DIIએ રૂ. 213 કરોડનું વેચાણ કર્યું હતું. આ પહેલા 17 ઓગસ્ટે સેન્સેક્સ લગભગ ચાર મહિના પછી 60 હજારના આંકને પાર કરી ગયો હતો.

આજે આ શેર્સની ઊંચી માંગ રહી (સવારે 9.50 વાગે )

Company Name CMP Volume Value
KP Energy 488.55 245,068 1,140.30
Vinyl Chemicals 700.25 169,712 1,110.77
Vakrangee 38.2 2,879,210 1,032.20
Tanla Platforms 876 143,491 1,200.09
Schaeffler India 3,677.60 20,942 734.61

આ  શેરોએ તેજી આપી

આજે સવારથી રોકાણકારો ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એચયુએલ, ટાટા સ્ટીલ જેવી કંપનીઓના શેરોમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે, જેના કારણે આ શેર ટોપ ગેનર્સની યાદીમાં આવ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક આજે સવારે જ 2 ટકાના ઉછાળા પર પહોંચી ગયો છે.

આજે સવારે આ શેર્સમાં અપર સર્કિટ લાગી

Company Name Sector Bid Qty Last Price % Chg
K.P. Energy Miscellaneous 24,527 488.55 5
DCM Financial Finance – Leasing & Hire Purchase 209,630 7.77 5
Earum Pharmace Pharmaceuticals 2,033,240 2.94 5
DRC Systems Software 2,858 42 5
Chemfab Alkalis Chemicals 10,786 392.9 5

Sensex 60 હજારને પાર ખુલ્યો

આજે સ્થાનિક રોકાણકારોએ વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે ખરીદી શરૂ કરી હતી. સેન્સેક્સએ  ફરી એકવાર 60 હજારના આંકને પાર કર્યો  છે.છેલ્લાં સત્રમાં સેન્સેક્સ 659 પોઈન્ટના વધારા સાથે 59,688 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીએ 174 પોઈન્ટ વધારા સાથે 17,799 ની સપાટી ઉપર કારોબાર પૂર્ણ કર્યો હતો. નિષ્ણાતો કહે છે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં કારોબાર સારો રહેશે. વૈશ્વિક બજારમાં ઉછાળો ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર કરી રહ્યો છે. સવારે 10 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 59,933 ઉપર નજરે પડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ સ્ટોક્સમાં 10 ટકાથી વધુ ઉછાળો નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Titaanium Ten Enterp 10.8 12.95 19.91
Kaira Can Co. 3,080.65 3,664.95 18.97
Anjani Portland 244.8 283.05 15.63
Tera Software 51.05 58.75 15.08
Anupam Finserv 2.5 2.87 14.8
Stellar Capital Serv 4.8 5.49 14.38
Texmaco Infrastructu 61.65 70.1 13.71
BSL Ltd 140.75 157.3 11.76
GCM Capital Advisors 4.46 4.98 11.66
Halder Venture 440.45 489 11.02
Remi Edelstahl Tubul 43.15 47.65 10.43

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">