High Demang Stock : શેરબજારના લાલ નિશાન નીચે કારોબાર છતાં આ શેર્સમાં રોકાણકારોને થયો લાભ, વાંચો વિગતવાર

ટાટા ગ્રૂપ(TATA Group)ની કંપની TRF Limitedના શેરમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ૧ મહિનાના સમયગાળામાં શેરે 130 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ તેજી સાથે આ સ્ટોક 6 વર્ષની ટોચે પહોંચી ગયો છે.

High Demang Stock : શેરબજારના લાલ નિશાન નીચે કારોબાર છતાં આ શેર્સમાં રોકાણકારોને થયો લાભ, વાંચો વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:35 AM

નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત પણ નબળી થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીએ 0.6 ટકાના ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી છે. આજે સેન્સેક્સ 382.94 અથવા 0.64% નુકસાન સાથે 59,073.84 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,609.65 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. નિફટી આજે 108.70 અંક મુજબ 0.61% નીચે ખુલ્યો છે. બુધવારે સેન્સેક્સ 263 પોઈન્ટ ઘટીને 59,457 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીએ 98 પોઈન્ટ ઘટીને 17,718 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.યુએસ ફેડ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે જેની અસરના કારણે વિશ્વભરના શેરબજાર ઉપર પડી છે અને મોટાભાગના બજારો નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:18 am )
SENSEX 59,020.27   −436.51 (0.73%)
NIFTY 17,597.35   −121.00 (0.68%)

આ શેર્સમાં અપર સર્કિટ લાગી

ટાટા ગ્રૂપ(TATA Group)ની કંપની TRF Limitedના શેરમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ૧ મહિનાના સમયગાળામાં શેરે 130 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ તેજી સાથે આ સ્ટોક 6 વર્ષની ટોચે પહોંચી ગયો છે. આજે, 5% ના વધારા સાથે આ સ્ટોક ફરીથી 375રૂપિયા પર પહોંચી ગયો છે. TRF લિમિટેડનો શેર ઓગસ્ટથી 200 ટકા સુધી ચઢી ગયો છે. ક્રેડિટ રેટિંગ ફર્મ CARE એ તાજેતરમાં લાંબા ગાળા માટે TRF ના સ્ટોકને નેગેટિવ થી સ્ટેબલ રેટ કર્યું છે. TRFના પ્રમોટર ટાટા સ્ટીલે કાર્યકારી મૂડી માટે જૂનમાં કંપનીમાં રૂ. 165 કરોડનું રોકાણ કર્યું હતું.

Company Bid Qty % Chg
Diligent Media 306,565 4.9
Arshiya 1,189,154 4.72
VIDLI Rest. 69,769 4.99
TRF 132,057 4.99
DB Realty 586,692 4.97
PVP Ventures 64,540 4.93

અદાણીનું નામ જોડાતા આ શેર આસમાને પહોંચ્યો

કંપનીને લગતા સકારાત્મક સમાચાર કંપનીના શેરના ભાવને આસમાને પહોંચાડે છે. આવું જ કંઈક એક રિયલ એસ્ટેટ કંપની સાથે થયું છે. વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીનું નામ આ કંપની સાથે જોડાતાની સાથે જ શેર સતત ઊડી રહ્યા છે. એક મહિના કરતાં ઓછા સમયમાં શેરમાં 115%નો ઉછાળો આવ્યો. અમે વાત કરી રહ્યા છીએ ડીબી રિયલ્ટીના શેરની. છેલ્લા કેટલાક સત્રોથી શેર સતત અપર સર્કિટ લગાવી રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આજના High Demand Stocks

Company Name CMP Volume Value (Rs. Lakhs)
DB Realty 132.95 4,586,500 5,808.80
Arshiya 17.75 6,810,130 1,154.32
Tata Invest Corp 2,588.55 38,648 955.51
Welspun Corp 291.8 394,978 1,118.58
Dish TV India 19.01 12,931,700 2,387.19

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">