Global Market : શું આજે ભારતીય શેરબજાર નવો વિક્રમ રચશે કે થશે પ્રોફિટ બુકીંગ? જાણો વૈશ્વિક બજારનો મિજાજ

રુવારે ભારતીય શેરબજારમાં બમ્પર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. નિફ્ટી તેની ઓલ ટાઈમ હાઈની નજીક છે, જ્યારે બેન્ક નિફ્ટી પ્રથમ વખત 43,000 ની ઉપર બંધ થયો છે.

Global Market : શું આજે ભારતીય શેરબજાર નવો વિક્રમ રચશે કે થશે પ્રોફિટ બુકીંગ? જાણો વૈશ્વિક બજારનો મિજાજ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 7:20 AM

વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. જો કે ગુરુવારે યુએસ માર્કેટ કારોબાર માટે બંધ રહ્યું હતું. એશિયાઈ બજારની વાત કરીએ તો નવેમ્બરમાં જાપાનમાં મોંઘવારી દર 40 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો જેના કારણે ત્યાં ઈન્ડેક્સ નિક્કી પર દબાણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે ભારતીય શેરબજારમાં બમ્પર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. નિફ્ટી તેની ઓલ ટાઈમ હાઈની નજીક છે, જ્યારે બેન્ક નિફ્ટી પ્રથમ વખત 43,000 ની ઉપર બંધ થયો છે. સેન્સેક્સ 762 પોઇન્ટના ઉછાળા સાથે 62272, નિફ્ટી 216 પોઇન્ટના ઉછાળા સાથે 18484 અને બેન્ક નિફ્ટી 346 પોઇન્ટના ઉછાળા સાથે 43075 પર બંધ રહ્યો હતો. SGX નિફ્ટીમાં 34 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 18634 ના સ્તર પર છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.10 વાગે )

Name Last Chg% Chg
Dow Jones 34,194.06 0.28% 95.96
S&P 500 4,027.26 0.59% 23.68
Nasdaq 11,285.32 0.99% 110.91
Small Cap 2000 1,862.82 0.18% 3.33
S&P 500 VIX 20.42 0.34% 0.07
S&P/TSX 20,344.07 0.30% 61.81
TR Canada 50 339.28 0.32% 1.08
Bovespa 111,831 2.75% 2990
S&P/BMV IPC 51,979.01 -0.03% -14.94
DAX 14,539.56 0.78% 111.97
FTSE 100 7,466.60 0.02% 1.36
CAC 40 6,707.32 0.42% 28.23
Euro Stoxx 50 3,961.99 0.39% 15.55
AEX 722.74 0.18% 1.29
IBEX 35 8,388.10 0.00% 61.7
FTSE MIB 24,730.89 0.61% 149.75
SMI 11,157.56 0.57% 63.1
PSI 5,880.12 0.16% 9.35
BEL 20 3,701.57 1.27% 46.25
ATX 3,256.29 0.32% 10.39
OMXS30 2,106.75 -0.15% -3.08
OMXC20 1,746.76 0.71% 12.24
MOEX 2,210.95 -0.04% -0.94
RTSI 1,146.28 -0.10% -1.15
WIG20 1,753.95 2.35% 40.34
Budapest SE 44,930.52 -0.89% -404.59
BIST 100 4,858.21 0.08% 4.06
TA 35 1,879.21 0.05% 0.89
Tadawul All Share 10,938.75 -0.24% -26.66
Nikkei 225 28,324.50 -0.21% -58.59
S&P/ASX 200 7,255.80 0.19% 14
DJ New Zealand 299.69 0.51% 1.52
Shanghai 3,082.30 -0.23% -7.01
SZSE Component 10,956.68 0.00% 0
China A50 12,135.78 0.00% 0
DJ Shanghai 442.95 -0.23% -1.01
Hang Seng 17,492.50 -0.95% -168.4
Taiwan Weighted 14,798.28 0.10% 14.28
SET 1,624.96 0.03% 0.56
KOSPI 2,438.35 -0.12% -2.98
IDX Composite 7,080.52 0.37% 26.39
PSEi Composite 6,530.51 0.31% 20.19
Karachi 100 42,903.65 0.05% 23.34
HNX 30 297.9 -2.73% -8.37
CSE All-Share 8,173.86 2.17% 173.42

 રૂપિયો 23 પૈસા વધીને 81.70 પ્રતિ ડૉલરના સ્તરે પહોંચ્યો

વિદેશી બજારોમાં ડોલરની નબળાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વૃદ્ધિ વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં મજબૂતી વચ્ચે ગુરુવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અમેરિકન ચલણ સામે રૂપિયો 23 પૈસા સુધરીને 81.70 પર બંધ થયો હતો. નિષ્ણાંતોજણાવ્યું હતું કે યુએસના નબળા આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ દ્વારા અનુકૂળ વલણ હળવું કરવાના સંકેતોને પગલે આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર નબળો પડ્યો છે. બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટીને 81.93 ના સ્તર પર બંધ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

છેલ્લા સત્રમાં રેકોર્ડ સપાટી નોંધાઈ

આઇટી સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદીના કારણે શેરબજાર તેની નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયું છે. બજાર બંધ થવાના થોડા સમય પહેલા કારોબારના અંતે જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ સ્તરો નોંધાવ્યા છે. ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 762 પોઈન્ટના વધારા સાથે 62,272.68 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 217 પોઈન્ટના વધારા સાથે 18484ના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ ગ્રોથ જોવા મળ્યો હતો.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">