Global Market : આજે શેરબજારમાં તેજી યથાવત રહેશે કે થશે પ્રોફિટ બુકિંગ? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

બુધવારે સેન્સેક્સ 390 અંક વધીને 61045 અને નિફ્ટી 18165 પર બંધ થયો હતો. કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે મેટલ્સમાં અદભૂત રિકવરી નોંધાઈ છે. PSU બેન્કોમાં પ્રોફિટ બુકિંગ થયું છે. ટેકનિકલ આધાર પર માર્કેટમાં અપટ્રેન્ડ છે. 18250 એ નિફ્ટી અને 61300 સેન્સેક્સ માટે પ્રોફિટ બુકિંગ ઝોન છે.

Global Market : આજે શેરબજારમાં તેજી યથાવત રહેશે કે થશે પ્રોફિટ બુકિંગ? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
Global Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 7:26 AM

છેલ્લા સત્રમાં યુએસ માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 613 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નાસ્ડેક 1.24 ટકા ઘટ્યો અને S&P 500 1.56 ટકા તૂટ્યો હતો. યુરોપિયન માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યું હતું. મંદીના વધતા જતા ખતરાને કારણે બજારે આ પ્રતિક્રિયા આપી છે. એશિયન બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કી 1.15 ટકા અને કોરિયાનો કોસ્પી 0.25 ટકા ડાઉન છે. SGX નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.ડોલર ઈન્ડેક્સ 102.13 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 84.6 ડોલર પ્રતિ બેરલ છે. સોનાનો ભાવ આજે ઔંસ દીઠ $1908 છે. ભારતીય શેરબજાર માટે વૈશ્વિકબજારના સંકેત નબળા માનવામાં આવી રહ્યા છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.20 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,165.35 18,183.75 18,032.45 0.62% 112.05
BSE Sensex 61,045.74 61,110.25 60,569.19 0.64% 390.02
Nifty Bank 42,458.00 42,555.90 42,119.65 0.53% 222.95
India VIX 14.3725 14.75 12.4725 -1.49% -0.2175
Dow Jones 33,296.96 34,016.53 33,269.90 -1.81% -613.89
S&P 500 3,928.86 4,014.16 3,926.59 -1.56% -62.11
Nasdaq 10,957.01 11,223.41 10,952.05 -1.24% -138.1
Small Cap 2000 1,856.32 1,903.87 1,854.85 -1.48% -27.97
S&P 500 VIX 20.34 20.58 18.71 5.06% 0.98
S&P/TSX 20,376.23 20,632.01 20,376.23 -0.40% -81.23
TR Canada 50 340.83 341.27 339.67 0.34% 1.16
Bovespa 112,228 113,306 111,441 0.71% 789
S&P/BMV IPC 53,218.83 53,590.43 53,150.78 0.17% 89.86
DAX 15,181.80 15,250.36 15,156.89 -0.03% -5.27
FTSE 100 7,830.70 7,867.43 7,824.73 -0.26% -20.33
CAC 40 7,083.39 7,115.20 7,072.45 0.09% 6.23
Euro Stoxx 50 4,174.34 4,197.47 4,171.03 0.00% 0.01
AEX 749.12 755.55 748.61 0.04% 0.31
IBEX 35 8,933.30 8,988.90 8,909.50 0.48% 42.9
FTSE MIB 26,052.39 26,149.47 25,950.55 0.27% 71.2
SMI 11,366.62 11,423.07 11,352.88 -0.31% -35.37
PSI 5,968.13 6,016.75 5,954.87 -0.50% -30
BEL 20 3,920.30 3,959.59 3,918.24 -0.86% -33.86
ATX 3,341.94 3,350.86 3,291.98 1.43% 47.22
OMXS30 2,218.74 2,234.50 2,211.74 0.27% 5.9
OMXC20 1,888.13 1,891.14 1,877.91 0.40% 7.54
MOEX 2,196.26 2,206.66 2,177.65 -0.03% -0.58
RTSI 1,006.35 1,010.75 992.14 0.35% 3.5
WIG20 1,913.25 1,928.89 1,894.82 0.46% 8.74
Budapest SE 46,313.70 46,765.41 46,269.92 -0.66% -307.43
BIST 100 5,384.17 5,424.23 5,310.73 1.30% 69.14
TA 35 1,857.69 1,861.29 1,851.82 0.12% 2.24
Tadawul All Share 10,664.04 10,713.80 10,644.76 -0.18% -18.86
Nikkei 225 26,533.00 26,583.00 26,445.50 -0.96% -258.12
S&P/ASX 200 7,422.90 7,423.70 7,380.10 0.40% 29.5
DJ New Zealand 315.83 318.11 315.12 -0.32% -1
Shanghai 3,216.59 3,222.07 3,214.66 -0.24% -7.82
SZSE Component 11,810.66 11,855.44 11,793.32 0.00% 0
China A50 13,844.89 13,885.92 13,832.83 -0.30% -41.03
DJ Shanghai 466.01 467.17 465.75 -0.25% -1.16
Hang Seng 21,537.00 21,630.00 21,448.00 -0.65% -141
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,685.44 1,689.41 1,679.15 0.26% 4.4
KOSPI 2,372.14 2,375.29 2,354.56 0.16% 3.82
IDX Composite 6,765.79 6,790.16 6,721.46 -0.02% -1.55
PSEi Composite 7,047.68 7,049.80 7,043.90 -0.66% -47.18
Karachi 100 38,791.09 38,945.97 38,257.56 1.17% 448.88
HNX 30 366.26 366.26 352.04 3.42% 12.12
CSE All-Share 8,386.27 8,455.49 8,351.88 0.23% 19.34

ટેકનિકલ આધાર પર માર્કેટમાં સકારાત્મક સેન્ટિમેન્ટ

બુધવારે સેન્સેક્સ 390 અંક વધીને 61045 અને નિફ્ટી 18165 પર બંધ થયો હતો. કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે મેટલ્સમાં અદભૂત રિકવરી નોંધાઈ છે. PSU બેન્કોમાં પ્રોફિટ બુકિંગ થયું છે. ટેકનિકલ આધાર પર માર્કેટમાં અપટ્રેન્ડ છે. 18250 એ નિફ્ટી અને 61300 સેન્સેક્સ માટે પ્રોફિટ બુકિંગ ઝોન છે.

આજે બજારની ચાલ કેવી રહેશે?

એન્જલ વનના ઓશો ક્રિષ્નનનું કહેવું છે કે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ફોલો-અપ ખરીદીને કારણે ગઈકાલે બજારમાં સારી તેજી જોવા મળી હતી. ટેકનિકલ દૃષ્ટિકોણથી નિફ્ટી ડેઇલી ચાર્ટ પર તેના તમામ EMA કરતાં ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર માટે આ એક સારો સંકેત છે. હવે જો નિફ્ટી 18200 ની સપાટી વટાવીને મજબૂતી બતાવે છે તો તે વધુ વેગ પકડી શકે છે. બીજી તરફ ડાઉનસાઇડ પર, નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ 18050-18100 અને 18000 પર જોવા મળી રહ્યો છે. જો નિફ્ટી 18200-18250ની ઉપર જવામાં સફળ થાય છે તો તેમાં પણ 18400-18500ના લેવલ જોવા મળી શકે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">