Global Market : US FED ચેરમેનના નિવેદનથી વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેત, શું ભારતીય બજાર પર પણ પડશે અસર?

Global Market : જાપાનનો નિક્કી લાલ નિશાનમાં લગભગ 1% ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે કોસ્પી 0.75 ટકા મજબૂત છે. બીજી તરફ  RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે જેમાં રેપો રેટ પર નિર્ણય લેવામાં આવશે.

Global Market : US FED ચેરમેનના નિવેદનથી વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેત, શું ભારતીય બજાર પર પણ પડશે અસર?
US FED Chairman's statement sends mixed signals to global markets
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 7:16 AM

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનથી યુએસ ફ્યુચર્સ માર્કેટમાં થોડી વેચવાલી જોવા મળી છે. યુએસ ફેડના ચેરમેને કહ્યું છે કે તેઓ આર્થિક આંકડાઓ જોયા પછી જ ભવિષ્યમાં વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. જો આંકડા બગડશે તો વ્યાજદરમાં અપેક્ષા કરતા વધુ વધારો કરવો પડી શકે છે. તેની અસર એશિયન બજારોમાં જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી લાલ નિશાનમાં લગભગ 1% ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે કોસ્પી 0.75 ટકા મજબૂત છે. બીજી તરફ  RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે જેમાં રેપો રેટ પર નિર્ણય લેવામાં આવશે. આ સિવાય એસ્કોર્ટ્સ કુબોટા, શ્રી સિમેન્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મર, કમિન્સ ઈન્ડિયા જેવી કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 07.10 વાગે )

Name Last High Low Chg% Chg
Nifty 50 17,721.50 17,811.15 17,652.55 -0.24% -43.1
BSE Sensex 60,286.04 60,655.14 60,063.49 -0.37% -220.86
Nifty Bank 41,490.95 41,630.75 41,095.10 0.28% 116.3
India VIX 14.125 14.875 13.665 -3.83% -0.5625
Dow Jones 34,156.69 34,240.00 33,634.10 0.78% 265.67
S&P 500 4,164.00 4,176.54 4,088.39 1.29% 52.92
Nasdaq 12,113.79 12,150.22 11,836.78 1.90% 226.34
Small Cap 2000 1,973.26 1,973.31 1,936.33 0.79% 15.55
S&P 500 VIX 18.66 19.99 18.43 -3.96% -0.77
S&P/TSX 20,725.00 20,775.72 20,541.59 0.47% 96.08
TR Canada 50 343.86 345.97 342.63 -0.61% -2.11
Bovespa 107,830 109,037 107,234 -0.82% -892
S&P/BMV IPC 53,335.51 54,079.49 53,238.14 -1.32% -713.54
DAX 15,320.88 15,363.41 15,273.60 -0.16% -25.03
FTSE 100 7,864.71 7,890.82 7,835.36 0.36% 28
CAC 40 7,132.35 7,154.51 7,108.46 -0.07% -4.75
Euro Stoxx 50 4,209.31 4,218.49 4,192.95 0.09% 3.86
AEX 753.09 754.46 749.34 0.09% 0.69
IBEX 35 9,172.40 9,204.30 9,149.80 0.14% 13.2
FTSE MIB 27,118.74 27,218.87 27,022.46 0.36% 96.41
SMI 11,233.87 11,304.70 11,217.18 -0.44% -49.38
PSI 5,923.57 5,933.50 5,900.62 0.28% 16.8
BEL 20 3,873.24 3,901.98 3,860.10 -0.40% -15.73
ATX 3,387.72 3,397.68 3,350.06 0.99% 33.17
OMXS30 2,254.80 2,267.29 2,250.07 -0.15% -3.4
OMXC20 1,891.21 1,900.08 1,883.78 0.29% 5.49
MOEX 2,267.69 2,290.51 2,262.30 -0.21% -4.68
RTSI 1,004.37 1,018.70 1,003.92 -0.28% -2.78
WIG20 1,870.87 1,877.28 1,858.79 0.33% 6.11
Budapest SE 44,793.85 45,476.39 44,758.07 -1.33% -602.48
BIST 100 4,505.34 4,903.85 4,484.66 -8.62% -424.84
TA 35 1,806.28 1,823.27 1,800.39 -0.07% -1.24
Tadawul All Share 10,469.50 10,596.27 10,468.10 -0.82% -86.21
Nikkei 225 27,509.50 27,659.50 27,449.50 -0.64% -175.97
S&P/ASX 200 7,526.80 7,534.10 7,504.10 0.30% 22.7
DJ New Zealand 327.28 327.59 324.46 0.46% 1.5
Shanghai 3,253.72 3,257.11 3,249.34 0.17% 5.62
SZSE Component 11,926.88 11,958.22 11,864.72 0.00% 0
China A50 13,561.40 13,626.69 13,518.58 0.00% 0
DJ Shanghai 470.9 470.9 469.39 0.32% 1.51
Hang Seng 21,432.00 21,469.50 21,302.00 0.63% 133.3
Taiwan Weighted 15,548.18 15,579.07 15,536.67 0.96% 147.27
SET 1,680.49 1,689.51 1,676.14 -0.10% -1.62
KOSPI 2,477.80 2,477.80 2,465.96 1.06% 26.09
IDX Composite 6,935.30 6,946.23 6,873.79 0.89% 61.51
PSEi Composite 6,881.26 6,931.79 6,881.26 -0.80% -55.35
Karachi 100 41,522.76 41,763.95 41,190.77 0.81% 331.99
HNX 30 366.12 368.3 362.4 -0.21% -0.76
CSE All-Share 9,100.14 9,195.10 9,083.57 -0.85% -78.47

ફુગાવા, વ્યાજ દરો પર યુએસ ફેડ ચેરમેનનું નિવેદન

  • મોંઘવારી ઘટવા લાગી પણ આ તો શરૂઆત છે
  • આર્થિક આંકડાઓ જોયા પછી પણ વ્યાજદર અંગે નિર્ણય કરશે
  • જો આંકડા બગડશે તો વ્યાજદરમાં અપેક્ષા કરતાં વધુ વધારો કરવો પડશે.

મંગળવાનો કારોબાર

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 60500ના સ્તરથી નીચે આવી ગયો હતો જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ થોડા વધારા સાથે ખુલ્યો હતો. આ પછી સેન્સેક્સ 60,655.14ની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 221 પોઈન્ટની નબળાઈ સાથે 60,286ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 43 પોઈન્ટના ઘટાડા બાદ 17,722 ના સ્તર પર બંધ થયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">