Global Market : આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલવાના સંકેત, અમેરિકા અને એશિયાના બજારોમાં ઉછાળો નોંધાયો

Global Market : SGX Nifty માં 80 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે જે ભારતીય શેરબજારમાં ઉછાળા તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સમાં 0.60 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ 101.66 પર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 87 ડોલરને પાર પહોંચી ગઈ છે.

Global Market : આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલવાના સંકેત, અમેરિકા અને એશિયાના બજારોમાં ઉછાળો નોંધાયો
SGX Nifty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 7:11 AM

યુએસ માર્કેટમાં જોરદાર  તેજી નોંધાઈ હતી. Dow Jones  330 અંક વધીને બંધ રહ્યો હતો. ટેક કંપનીઓના પરિણામો પહેલા ટેક આધારિત ઈન્ડેક્સ Nasdaqમાં 2.66 ટકાનો અદભૂત વધારો જોવા મળ્યો હતો. S&P 500 1.89 ટકા વધ્યો. એશિયન માર્કેટની વાત કરીએ તો જાપાનના નિક્કીમાં 1 ટકાથી વધુનો ઉછાળો છે. SGX Nifty માં 80 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે જે ભારતીય શેરબજારમાં ઉછાળા તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સમાં 0.60 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ 101.66 પર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 87 ડોલરને પાર પહોંચી ગઈ છે. સોનાની કિંમત ઔંસ દીઠ $1931 છે. સ્થાનિક બજારમાં એમસીએક્સ પર સોનું રૂ. 128ના વધારા સાથે રૂ. 56674 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી રૂ. 235 ની મજબૂતાઈ સાથે રૂ. 68594 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.00 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,027.65 18,145.45 18,016.20 -0.44% -80.2
BSE Sensex 60,621.77 61,001.18 60,585.25 -0.39% -236.66
Nifty Bank 42,506.80 42,709.20 42,366.15 0.42% 177.95
India VIX 13.7875 14.185 11.6425 -1.24% -0.1725
Dow Jones 33,375.49 33,381.95 32,948.93 1.00% 330.93
S&P 500 3,972.61 3,972.96 3,897.86 1.89% 73.76
Nasdaq 11,140.43 11,143.17 10,885.64 2.66% 288.17
Small Cap 2000 1,867.34 1,867.34 1,836.63 1.69% 30.99
S&P 500 VIX 19.85 20.7 19.41 0.00% 0
S&P/TSX 20,503.21 20,517.09 20,287.31 0.80% 161.77
TR Canada 50 341.59 341.8 338.21 0.78% 2.63
Bovespa 112,041 113,025 111,735 -0.78% -881
S&P/BMV IPC 53,947.04 54,112.36 53,201.68 1.06% 564.39
DAX 15,033.56 15,034.43 14,940.68 0.76% 113.2
FTSE 100 7,770.59 7,790.87 7,747.29 0.30% 23.3
CAC 40 6,995.99 7,015.96 6,965.45 0.63% 44.12
Euro Stoxx 50 4,119.90 4,126.17 4,100.17 0.63% 25.62
AEX 738.64 739.05 735.34 0.40% 2.96
IBEX 35 8,918.20 8,918.20 8,828.90 1.42% 125.1
FTSE MIB 25,775.52 25,833.94 25,690.15 0.70% 179.24
SMI 11,295.02 11,320.38 11,274.43 0.32% 36.05
PSI 5,913.81 5,916.68 5,886.58 0.88% 51.49
BEL 20 3,861.45 3,883.07 3,860.64 0.32% 12.13
ATX 3,297.54 3,305.63 3,279.45 0.54% 17.76
OMXS30 2,197.42 2,197.73 2,179.00 1.08% 23.53
OMXC20 1,868.18 1,875.50 1,858.24 0.29% 5.47
MOEX 2,166.69 2,173.71 2,154.37 -0.10% -2.14
RTSI 991.88 996.52 987.81 -0.12% -1.2
WIG20 1,892.32 1,901.03 1,879.51 0.13% 2.48
Budapest SE 46,440.14 46,794.98 46,275.12 -0.54% -251.66
BIST 100 5,490.34 5,507.71 5,426.58 1.25% 67.97
TA 35 1,831.38 1,845.80 1,828.01 0.04% 0.71
Tadawul All Share 10,724.62 10,748.39 10,701.53 0.40% 42.61
Nikkei 225 26,853.00 26,903.00 26,780.50 1.13% 299.47
S&P/ASX 200 7,455.10 7,472.80 7,434.50 0.04% 2.9
DJ New Zealand 316.49 317.51 316.05 -0.37% -1.19
Shanghai 3,264.81 3,267.06 3,247.20 0.76% 24.53
SZSE Component 11,980.62 11,997.53 11,931.88 0.56% 67.36
China A50 13,958.40 14,027.34 13,906.53 0.37% 51.87
DJ Shanghai 473.51 473.89 470.04 0.00% 0
Hang Seng 22,044.65 22,047.56 21,650.98 1.82% 393.67
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,677.25 1,688.59 1,672.49 -0.67% -11.23
KOSPI 2,395.26 2,395.97 2,372.57 0.63% 14.92
IDX Composite 6,874.93 6,874.93 6,819.53 0.81% 55.02
PSEi Composite 7,056.62 7,063.50 7,035.65 0.00% 0
Karachi 100 38,407.98 38,982.16 38,291.70 -1.09% -423.6
HNX 30 378.94 379.98 373.04 1.45% 5.41
CSE All-Share 8,718.15 8,738.16 8,484.92 1.86% 159.4

પેટ્રોલ-ડીઝલની કિંમતો બાબતે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $87ને પાર કરી ગઈ છે. સોમવારે સવારે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર પણ તેની અસર જોવા મળી નથી. દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓની ભૂતકાળની ખોટને ધ્યાનમાં લેતા પેટ્રોલની કિંમતમાં ટૂંક સમયમાં કોઈપણ સમયે ઘટાડો થવાની કોઈ અપેક્ષા નથી. ત્રણ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ IOC, BPCL અને HPCLએ છેલ્લા 15 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. વૈશ્વિક બજારને અનુરૂપ કિંમતો ન વધારવાને કારણે આ કંપનીઓને ઘણું નુકસાન થયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જો કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે કંપનીઓ પર દબાણ ઓછું થયું છે, પરંતુ તેમણે અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">