AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : અમેરિકન બજારોમાં જોરદાર ઉછાળો, નાસ્ડેકમાં 7% તેજી નોંધાઈ, ભારતીય બજાર ઉપર પડશે સારી અસર

યુએસ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં અમેરિકામાં ફુગાવાનો દર 7.7 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં તે 8.2 ટકા હતો. આ ફુગાવાના આંકડા અનુમાન કરતા સારા રહ્યા છે

Global Market : અમેરિકન બજારોમાં જોરદાર ઉછાળો, નાસ્ડેકમાં 7% તેજી નોંધાઈ, ભારતીય બજાર ઉપર પડશે સારી અસર
Wall Street - USA
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:34 AM
Share

છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સ 419 અંકોના ઘટાડા સાથે 60613 પર બંધ થયો હતો તો નિફ્ટીએ 128 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો અને 18028ના સ્તરે બંધ રહ્યો હતો. દબાણ છતાં નિફ્ટી 18 હજારની ઉપર બંધ રહ્યો છે. દરમિયાન યુએસ માર્કેટ ફુગાવામાં રાહત સાથે મજબૂત સ્થિતિમાં દેખાયું હતું. ડાઉ જોન્સ 1201 પોઈન્ટ અથવા 3.70 ટકા, નાસ્ડેક 761 પોઈન્ટ અથવા 7.35 ટકા અને એસએન્ડપી 500 208 પોઈન્ટ અથવા 5.54 ટકા વધ્યા હતા. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. SGX નિફ્ટી 335 પોઈન્ટ એટલે કે 1.85 ટકાનો જંગી ઉછાળો બતાવી રહ્યો છે. આ અપટ્રેન્ડની મદદથી નિફ્ટી 18432 ના સ્તર પર છે.

યુએસ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં અમેરિકામાં ફુગાવાનો દર 7.7 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં તે 8.2 ટકા હતો. આ ફુગાવાના આંકડા અનુમાન કરતા સારા રહ્યા છે જેના કારણે બજારમાં તેજી આવી છે. હવે બજારને લાગી રહ્યું છે કે ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગે નરમ વલણ અપનાવશે. આ જ કારણ છે કે ડૉલર ઈન્ડેક્સ 2.45 ટકા ઘટીને 108ની નીચે 107.75 થઈ ગયો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.20 વાગે )

Name Last Chg% Chg
Dow Jones 33,715.37 3.70% 1201.43
S&P 500 3,956.37 5.54% 207.8
Nasdaq 11,114.15 7.35% 760.97
Small Cap 2000 1,866.66 6.04% 106.26
S&P 500 VIX 23.53 -9.81% -2.56
S&P/TSX 19,990.36 3.34% 646.11
TR Canada 50 323.08 -1.45% -4.77
Bovespa 109,775 -3.35% -3805
S&P/BMV IPC 51,031.71 0.96% 485.95
DAX 14,146.09 3.51% 479.77
FTSE 100 7,375.34 1.08% 79.09
CAC 40 6,556.83 1.96% 126.26
Euro Stoxx 50 3,846.56 3.18% 118.53
AEX 700.65 3.45% 23.39
IBEX 35 8,133.20 1.15% 92.8
FTSE MIB 24,394.28 2.58% 614.21
SMI 11,120.49 1.98% 216.16
PSI 5,836.29 0.80% 46.13
BEL 20 3,671.80 1.79% 64.69
ATX 3,178.12 1.05% 32.93
OMXS30 2,106.11 3.59% 72.99
OMXC20 1,752.04 1.92% 33
MOEX 2,210.02 2.01% 43.46
RTSI 1,150.36 3.27% 36.43
WIG20 1,690.38 2.81% 46.26
Budapest SE 43,973.77 0.30% 133.21
BIST 100 4,467.10 2.43% 106.14
TA 35 1,981.04 2.69% 51.84
Tadawul All Share 11,211.70 -1.71% -195.48
Nikkei 225 28,207.00 2.77% 760.9
S&P/ASX 200 7,135.70 2.47% 171.7
DJ New Zealand 298.2 2.52% 7.33
Shanghai 3,081.13 1.48% 45
SZSE Component 10,908.55 0.00% 0
China A50 12,217.38 2.96% 350.76
DJ Shanghai 444.62 1.89% 8.24
Hang Seng 16,947.00 5.38% 865.96
Taiwan Weighted 13,920.11 3.08% 416.35
SET 1,619.23 -0.20% -3.22
KOSPI 2,466.98 2.70% 64.75
IDX Composite 6,966.84 -1.46% -103.25
PSEi Composite 6,346.57 2.90% 179
Karachi 100 42,901.27 1.50% 635.91
HNX 30 328.1 0.75% 2.45
CSE All-Share 8,293.50 0.31% 25.73

ઓક્ટોબરમાં ફુગાવાનો દર ઘટ્યો

ઓક્ટોબર મહિનામાં અંદાજ કરતાં મોંઘવારી દરમાં સારો ઘટાડો નોંધાયો છે. આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં મોંઘવારી દર ઘટીને 7.7 ટકા પર આવી ગયો છે.રોયટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મોંઘવારી દર 8 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ફુગાવો 8.2 ટકા હતો. જૂન મહિનાથી મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો.

જોકે, ઓક્ટોબરમાં આ ઘટાડો વધ્યો  છે. જૂન મહિનામાં મોંઘવારી દર 9 ટકાને પાર કરી ગયો હતો. ફુગાવાના દરમાં નરમાઈ બાદ કેન્દ્રીય બેંકના નરમ વલણની અપેક્ષાઓ વધી છે. અને આનાથી ડોલર પણ નરમ પડવાની ધારણા છે.  ડોલરમાં યેન સામે 2016 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અપેક્ષા છે કે તેની સકારાત્મક અસર રૂપિયા પર પણ જોવા મળશે.

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">