Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ અસ્થિર હતો. વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજાર સવારે તેજી સાથે ખુલ્યું હતું પરંતુ પ્રોફિટ બુકિંગના વળતરને કારણે બજારે તેનો ફાયદો ગુમાવ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 37 પોઈન્ટના મામૂલી વધારા સાથે 60,978 પોઈન્ટ પર બંધ થયો હતો.

Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 7:23 AM

ડાઉ જોન્સે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી આગળ વધારી હતી. તે 104 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેક 0.27 ટકા ઘટ્યો અને S&P 500 0.07 ટકા ઘટ્યો. યુરોપિયન બજારની વાત કરીએ તો DAX અને FTSE નબળાઈ સાથે બંધ થયા છે. એશિયન બજારની વાત કરીએ તો કોરિયાનો કોસ્પી 1.35 ટકા ઉપર છે જ્યારે જાપાનના નિક્કીમાં કોઈ ખાસ હલચલ નથી અને તે સપાટ દેખાઈ રહ્યો છે. SGX નિફ્ટીમાં 15 પોઈન્ટનો નજીવો ઘટાડો જોવામળ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 101.66 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 2 ટકા ઘટીને 86.45 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે. સોનાની કિંમત $1935 પ્રતિ ઔંસ છે. આજે  ભારતીય શેરબજારમાં ટાટા મોટર્સ, બજાજ ઓટો, સિપ્લા, અમરા રાજા બેટરીઝ જેવી કંપનીઓના પરિણામ આવશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.10 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,118.30 18,201.25 18,078.65 -0.01% -0.25
BSE Sensex 60,978.75 61,266.06 60,849.12 0.06% 37.08
Nifty Bank 42,733.45 43,078.90 42,615.65 -0.21% -87.8
India VIX 13.6575 13.81 13.3 0.29% 0.04
Dow Jones 33,733.96 33,782.92 33,310.56 0.31% 104.4
S&P 500 4,016.95 4,023.92 3,989.79 -0.07% -2.86
Nasdaq 11,334.27 11,378.15 11,282.65 -0.27% -30.14
Small Cap 2000 1,886.59 1,892.71 1,878.33 -0.22% -4.17
S&P 500 VIX 19.2 20.47 18.91 -3.08% -0.61
S&P/TSX 20,629.55 20,653.17 20,502.36 -0.01% -2.03
TR Canada 50 343.58 343.79 341.06 0.58% 1.99
Bovespa 113,028 113,040 111,669 1.16% 1291
S&P/BMV IPC 54,870.50 55,071.58 54,392.66 0.97% 529.25
DAX 15,093.11 15,147.45 15,022.55 -0.07% -9.84
FTSE 100 7,757.36 7,800.89 7,741.75 -0.35% -27.31
CAC 40 7,050.48 7,064.69 7,011.40 0.26% 18.46
Euro Stoxx 50 4,153.02 4,167.02 4,132.24 0.05% 2.2
AEX 746.4 750.71 742.99 -0.20% -1.47
IBEX 35 8,967.10 8,978.10 8,906.00 0.26% 23
FTSE MIB 25,884.31 25,929.73 25,735.41 0.24% 62.86
SMI 11,406.29 11,436.79 11,368.81 0.06% 0.02
PSI 5,939.21 5,990.28 5,936.16 -0.56% -33.35
BEL 20 3,882.65 3,900.07 3,867.47 -0.18% -7.19
ATX 3,329.08 3,334.15 3,308.79 0.29% 9.49
OMXS30 2,216.17 2,229.46 2,204.42 -0.38% -8.36
OMXC20 1,859.11 1,880.54 1,856.53 -0.66% -12.37
MOEX 2,172.75 2,199.29 2,172.75 -0.57% -12.56
RTSI 990.41 1,008.56 990.41 -0.83% -8.28
WIG20 1,918.60 1,945.78 1,912.85 -0.24% -4.55
Budapest SE 46,777.30 46,777.30 46,293.13 0.73% 337.16
BIST 100 5,366.52 5,438.71 5,244.17 -0.70% -37.91
TA 35 1,828.97 1,837.15 1,821.92 -0.16% -2.98
Tadawul All Share 10,795.60 10,813.86 10,767.26 0.28% 29.83
Nikkei 225 27,310.50 27,345.50 27,178.00 0.04% 11.31
S&P/ASX 200 7,471.60 7,507.30 7,453.10 -0.25% -18.8
DJ New Zealand 318.68 319.08 317.91 0.20% 0.63
Shanghai 3,264.81 3,267.06 3,247.20 0.76% 24.53
SZSE Component 11,980.62 11,997.53 11,931.88 0.56% 67.36
China A50 13,958.40 14,027.34 13,906.53 0.37% 51.87
DJ Shanghai 473.51 473.89 470.04 0.00% 0
Hang Seng 22,044.65 22,051.77 21,754.35 1.82% 393.67
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,682.94 1,693.97 1,682.58 -0.07% -1.1
KOSPI 2,427.08 2,432.71 2,421.51 1.33% 31.82
IDX Composite 6,860.85 6,906.79 6,841.01 -0.20% -14.08
PSEi Composite 7,041.50 7,137.62 7,039.05 0.00% 0
Karachi 100 39,055.65 39,091.70 38,443.59 1.59% 612.06
HNX 30 378.94 379.98 373.04 1.45% 5.41
CSE All-Share 8,990.79 9,025.19 8,718.15 3.13% 272.64

છેલ્લાં સત્રનો કારોબાર

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ અસ્થિર હતો. વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજાર સવારે તેજી સાથે ખુલ્યું હતું પરંતુ પ્રોફિટ બુકિંગના વળતરને કારણે બજારે તેનો ફાયદો ગુમાવ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 37 પોઈન્ટના મામૂલી વધારા સાથે 60,978 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 14 પોઈન્ટના ઘટાડા સાથે 18,104 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનમાં ઓટો, આઈટી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, મેટલ્સ, એનર્જી જેવા સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો ઉછાળા સાથે જ્યારે 31 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરો ઉછાળા સાથે જ્યારે 14 નુકસાન સાથે બંધ થયા હતા.

ક્રૂડની કિંમત90 ડોલર નજીક

બ્લૂમબર્ગ એનર્જીના ડેટા અનુસાર ક્રૂડ ઓઈલના ભાવ હવે પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચી રહ્યા છે. WTI ના માર્ચ વાયદાના ભાવ પ્રતિ બેરલ 81.60 ડોલર  છે. આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 88.16 ડોલર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">