Global Market : ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના શું છે સંકેત

અમેરિકન માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 350 પોઈન્ટ એટલે કે 1.03 ટકા, નાસ્ડેક 225 પોઈન્ટ એટલે કે 2 ટકા અને એસએન્ડપી 500 1.44 ટકા ઘટ્યા હતા. એવી શક્યતા વધી રહી છે કે આગામી સપ્તાહની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ફરી મોટો વધારો કરી શકે છે.

Global Market : ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના શું છે સંકેત
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 6:48 AM

આજે બે મહત્વના અહેવાલ શેરબજારને લાલ નિશાન તરફ ધકેલી શકે છે. વૈશ્વિક બજારે નબળા સંકેત આપ્યા છે તો આજે રિઝર્વ બેંક દ્વારા આ વર્ષની છેલ્લી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવશે. આજના નિર્ણય પર બજારની નજર રહેશે. ગવર્નર શક્તિકાંત દાસ ફુગાવા અંગે શું કહે છે અને રેપો રેટ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર બજાર પ્રતિક્રિયા આપશે. SGX Nifty 55 પોઈન્ટ નીચે ટ્રેડ થઇ રહ્યો છે. બીજી તરફ અમેરિકન માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 350 પોઈન્ટ એટલે કે 1.03 ટકા, નાસ્ડેક 225 પોઈન્ટ એટલે કે 2 ટકા અને એસએન્ડપી 500 1.44 ટકા ઘટ્યા હતા. એવી શક્યતા વધી રહી છે કે આગામી સપ્તાહની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ફરી મોટો વધારો કરી શકે છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 6.38 વાગે )

Name Last Chg% Chg
Nifty 50 18,642.75 -0.31% -58.3
BSE Sensex 62,626.36 -0.33% -208.24
Nifty Bank 43,138.55 -0.45% -194.4
India VIX 14.0425 2.26% 0.31
Dow Jones 33,596.34 -1.03% -350.76
S&P 500 3,941.26 -1.44% -57.58
Nasdaq 11,014.89 -2.00% -225.05
Small Cap 2000 1,812.09 -1.53% -28.13
S&P 500 VIX 22.17 6.84% 1.42
S&P/TSX 19,990.17 -1.25% -252.09
TR Canada 50 338.13 -1.04% -3.56
Bovespa 110,189 0.72% 787
S&P/BMV IPC 51,020.65 0.44% 221.19
DAX 14,343.19 -0.72% -104.42
FTSE 100 7,521.39 -0.61% -46.15
CAC 40 6,687.79 -0.14% -9.17
Euro Stoxx 50 3,939.19 -0.44% -17.34
AEX 723.68 -0.47% -3.41
IBEX 35 8,331.90 0.00% -18.3
FTSE MIB 24,265.45 -1.15% -282.39
SMI 11,109.33 -0.76% -85.34
PSI 5,852.78 -0.22% -12.69
BEL 20 3,731.20 -0.07% -2.79
ATX 3,191.29 -0.64% -20.42
OMXS30 2,111.28 -1.33% -28.41
OMXC20 1,805.09 -0.78% -14.25
MOEX 2,196.24 -0.55% -12.04
RTSI 1,097.09 -1.58% -17.6
WIG20 1,733.59 -0.74% -12.95
Budapest SE 44,666.01 -2.49% -1138.28
BIST 100 5,000.14 0.85% 42.37
TA 35 1,851.41 -0.98% -18.26
Tadawul All Share 10,444.27 0.24% 25.12
Nikkei 225 27,710.50 -0.63% -175.37
S&P/ASX 200 7,231.50 -0.82% -59.8
DJ New Zealand 306.62 -0.23% -0.71
Shanghai 3,212.53 0.00% 0
SZSE Component 11,398.82 0.67% 75.48
China A50 13,087.63 1.03% 133.21
DJ Shanghai 461.75 0.00% 0
Hang Seng 19,441.18 -0.40% -77.11
Taiwan Weighted 14,728.88 -1.68% -251.86
SET 1,632.97 -0.53% -8.66
KOSPI 2,383.16 -0.42% -10
IDX Composite 6,892.57 -1.36% -94.76
PSEi Composite 6,674.38 3.61% 232.25
Karachi 100 41,539.94 -0.17% -72.73
HNX 30 376.5 3.52% 12.79
CSE All-Share 8,843.75 0.84% 74.02

રૂપિયો એક મહિનાની નીચી સપાટીએ

મંગળવારે ડોલર સામે રૂપિયામાં 1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો 82.61ની એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયામાં 68 પૈસાનો જંગી ઘટાડો નોંધાયો હતો. ડૉલર ઇન્ડેક્સ ફરી 105.5 થી આગળ છે. આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠક છે. માનવામાં આવે છે કે તે વ્યાજ દરમાં મોટો વધારો કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મંગળવાનો કારોબાર કેવો રહ્યો ?

વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો દબાણ હેઠળ હતા. પીએસયુ બેંક, એફએમસીજી અને એનર્જી શેરોમાં તેજી જોવા મળી હતી. જોકે આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં વેચવાલી રહી હતી. રિયલ્ટી અને ઓટો શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું. કારોબારના અંતે, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 208.24 અંક એટલે કે 0.33% ના ઘટાડા સાથે 62,626.36 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 58.20 અંક એટલે કે 0.31 ટકાના ઘટાડા સાથે 18,642.80 પર બંધ થયો હતો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">