Global Market : આજે ભારતીય શેરબજાર માટે સારી સ્થિતિના સંકેત, પાકિસ્તાનના શેરબજારમાં કડાકાથી હડકંપ મચ્યો

ભારતીય શેરબજારમાં દિવસભર ખરીદી રહી હતી. સેન્સેક્સ 562 પોઈન્ટ વધીને 60,655.72 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 18,000 ના સ્તરને પાર કરીને બંધ થયો હતો. આ તેજીનો સીધો ફાયદો શેરબજારના રોકાણકારોને થયો અને તેમની સંપત્તિમાં લગભગ રૂપિયા 1.23 લાખ કરોડનો વધારો થયો છે.

Global Market : આજે ભારતીય શેરબજાર માટે સારી સ્થિતિના સંકેત, પાકિસ્તાનના શેરબજારમાં કડાકાથી હડકંપ મચ્યો
Global Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 7:37 AM

ચાર દિવસથી ચાલી રહેલી તેજીના અંતના પગલે યુએસ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સમાં 391 પોઈન્ટનો ઘટાડો થયો હતો. S&P 500 8 પોઈન્ટ ડાઉન હતો જ્યારે Nasdaq 16 પોઈન્ટ ઉપર રહ્યો હતો. એશિયાઈ બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કી હાલમાં 0.65 ટકા ઉપર છે. કોરિયાનો કોસ્પી 0.80 ટકા ડાઉન છે. SGX નિફ્ટીમાં 40 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે જે તેજી સાથે ભારતીય શેરબજાર ખુલવા તરફ ઈશારો કરે છે. અહીં ડૉલર ઇન્ડેક્સ 102.2 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 86.5 ડોલર પ્રતિ બેરલ છે. સોનાનો ભાવ 1910 ડૉલર છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.00 વાગે )

Name Last High Low Chg% Chg
Nifty 50 18,053.30 18,072.05 17,886.95 0.89% 158.45
BSE Sensex 60,655.72 60,704.48 60,072.34 0.94% 562.75
Nifty Bank 42,235.05 42,383.80 41,861.10 0.16% 67.5
India VIX 14.59 15.31 13.84 -2.88% -0.4325
Dow Jones 33,910.85 34,269.97 33,860.67 -1.14% -391.76
S&P 500 3,990.97 4,015.39 3,984.57 -0.20% -8.12
Nasdaq 11,095.11 11,145.44 11,024.72 0.14% 15.96
Small Cap 2000 1,883.80 1,892.42 1,880.74 -0.17% -3.23
S&P 500 VIX 19.36 20.22 19.21 -0.67% -0.13
S&P/TSX 20,457.46 20,479.94 20,389.75 0.33% 67.13
TR Canada 50 339.67 340.53 338.89 0.12% 0.4
Bovespa 111,439 111,577 109,214 2.04% 2226
S&P/BMV IPC 53,128.97 53,580.00 52,936.91 -0.94% -502.92
DAX 15,187.07 15,269.71 15,083.95 0.35% 53.03
FTSE 100 7,851.03 7,875.58 7,830.35 -0.12% -9.04
CAC 40 7,077.16 7,104.90 7,020.82 0.48% 33.85
Euro Stoxx 50 4,174.33 4,193.30 4,142.29 0.42% 17.33
AEX 748.81 751.74 742.86 0.06% 0.46
IBEX 35 8,890.40 8,916.80 8,833.40 0.22% 19.3
FTSE MIB 25,981.19 26,072.47 25,703.84 0.31% 79.86
SMI 11,401.99 11,453.64 11,376.31 -0.30% -34
PSI 5,998.13 6,015.22 5,938.07 -0.29% -17.64
BEL 20 3,954.16 3,962.29 3,928.65 0.06% 2.37
ATX 3,294.72 3,314.35 3,278.52 -0.15% -4.85
OMXS30 2,212.83 2,225.22 2,209.96 -0.55% -12.27
OMXC20 1,880.59 1,892.32 1,873.26 0.08% 1.54
MOEX 2,196.84 2,226.49 2,196.84 -1.26% -28.06
RTSI 1,002.85 1,023.35 1,002.85 -2.11% -21.59
WIG20 1,904.51 1,932.16 1,898.34 -1.48% -28.57
Budapest SE 46,621.13 46,621.13 45,948.79 1.14% 523.3
BIST 100 5,315.03 5,338.93 5,194.37 2.06% 107.36
TA 35 1,855.45 1,855.45 1,847.33 0.19% 3.54
Tadawul All Share 10,682.90 10,722.02 10,610.79 -0.42% -45.55
Nikkei 225 26,297.50 26,333.00 26,203.00 0.61% 158.82
S&P/ASX 200 7,389.60 7,396.70 7,377.20 0.04% 3.3
DJ New Zealand 316.17 316.61 315.38 0.31% 0.97
Shanghai 3,228.13 3,231.78 3,225.96 0.12% 3.89
SZSE Component 11,800.55 11,830.58 11,746.76 0.00% 0
China A50 14,010.03 14,025.51 13,935.75 0.53% 74.28
DJ Shanghai 468.04 468.5 467.46 0.12% 0.58
Hang Seng 21,544.00 21,592.00 21,429.50 -0.16% -33.64
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,681.04 1,688.56 1,679.20 -0.23% -3.82
KOSPI 2,361.03 2,383.00 2,357.17 -0.77% -18.36
IDX Composite 6,767.34 6,801.87 6,688.06 1.19% 79.28
PSEi Composite 6,968.81 7,008.01 6,968.24 -0.64% -45.23
Karachi 100 38,342.21 39,942.28 38,287.81 -3.47% -1378.54
HNX 30 354.14 356.78 351.68 -0.02% -0.07
CSE All-Share 8,366.93 8,381.11 8,262.58 1.26% 104.35

પાકિસ્તાનના શેરબજારમાં કડાકો

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)નો મુખ્ય સૂચકાંક KSE-100 મંગળવારે 1378.54 પોઈન્ટ અથવા 3.47 ઘટીને 38342.21 પર બંધ થયો હતો. જૂન 2022 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. દિવસના કારોબારમાં ઈન્ડેક્સ 1,432.94 પોઈન્ટ ઘટીને 38,287.81 ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. વાસ્તવમાં દેશમાં રાજકીય અસ્થિરતાને કારણે પાકિસ્તાનનું બજાર પહેલાથી જ દબાણનો સામનો કરી રહ્યું હતું. આ દરમિયાન સરકારના IMF સાથેના કરારમાં વિલંબના સમાચાર સામે આવ્યા હતા. આ બંને પરિબળોની બજાર પર ખરાબ અસર પડી અને શેરધારકોએ મોટા પાયે શેર વેચવાનું શરૂ કર્યું.

ભારતીય બજાર તેજી સાથે બંધ થયું હતું

ભારતીય શેરબજારમાં દિવસભર ખરીદી રહી હતી. સેન્સેક્સ 562 પોઈન્ટ વધીને 60,655.72 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 18,000 ના સ્તરને પાર કરીને બંધ થયો હતો. આ તેજીનો સીધો ફાયદો શેરબજારના રોકાણકારોને થયો અને તેમની સંપત્તિમાં લગભગ રૂપિયા 1.23 લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન એચયુએલના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો હતો જ્યારે નાયકાના શેરમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">