Global Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગના સંકેત, જાણો વૈશ્વિક બજારના કારોબારની કેવી રહી સ્થિતિ

આજે મંગળવારે સતત બીજા દિવસે વૈશ્વિક બજાર નકારાત્મક સંકેત આપી રહ્યા છે. SGX નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે આજે બજારમાં પ્રોફિટ બુકિંગ તરફ ઈશારો કરી રહ્યો છે.

Global Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગના સંકેત, જાણો વૈશ્વિક બજારના કારોબારની કેવી રહી સ્થિતિ
Global Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 7:42 AM

શેરબજાર સોમવારે નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજાર સતત નવા વિક્રમ સ્થાપી રહ્યું છે. વૈશ્વિક બજારના ટ્રેન્ડની પરવાહ ન કરી રોકાણકાર સતત ભારતીય બજારમાં રોકાણ કરી રહ્યા છે.  આજે મંગળવારે સતત બીજા દિવસે વૈશ્વિક બજાર નકારાત્મક સંકેત આપી રહ્યા છે. SGX નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે આજે બજારમાં પ્રોફિટ બુકિંગ તરફ ઈશારો કરી રહ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 497 પોઈન્ટ એટલે કે 1.45 ટકાનો ઘટાડો થયો છે. S&P 500 એ 1.54 ટકા અને નાસ્ડેકમાં 176 પોઈન્ટ એટલે કે 1.58 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારની વાત કરીએ તો જાપાનના નિક્કીમાં 0.94 ટકા અને કોરિયાના KOSPIમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.40 વાગે )

Name Last Chg% Chg
Dow Jones 33,849.46 -1.45% -497.57
S&P 500 3,963.94 -1.54% -62.18
Nasdaq 11,049.50 -1.58% -176.86
Small Cap 2000 1,830.31 -2.08% -38.89
S&P 500 VIX 22.21 8.34% 1.71
S&P/TSX 20,220.49 -0.80% -163.28
TR Canada 50 340.97 0.24% 0.82
Bovespa 108,782 -0.18% -195
S&P/BMV IPC 51,081.33 -1.14% -587.31
DAX 14,383.36 -1.09% -158.02
FTSE 100 7,474.02 -0.17% -12.65
CAC 40 6,665.20 -0.70% -47.28
Euro Stoxx 50 3,935.51 -0.68% -26.9
AEX 720.51 -0.33% -2.42
IBEX 35 8,323.20 0.00% -87.5
FTSE MIB 24,440.88 -1.12% -277.93
SMI 11,162.16 -0.05% -5.87
PSI 5,818.76 -1.01% -59.19
BEL 20 3,682.06 -0.70% -25.89
ATX 3,208.77 -1.79% -58.5
OMXS30 2,096.38 -0.96% -20.36
OMXC20 1,756.69 0.25% 4.3
MOEX 2,177.45 -0.81% -17.72
RTSI 1,122.46 -1.63% -18.61
WIG20 1,728.74 -1.53% -26.95
Budapest SE 45,588.74 -0.28% -126.59
BIST 100 4,923.23 1.00% 48.89
TA 35 1,840.08 -1.13% -20.96
Tadawul All Share 10,746.64 -0.46% -49.82
Nikkei 225 28,024.50 -0.49% -138.33
S&P/ASX 200 7,223.00 -0.08% -6.1
DJ New Zealand 302.03 1.38% 4.12
Shanghai 3,078.55 0.00% 0
SZSE Component 10,829.08 0.00% 0
China A50 12,093.45 0.00% 0
DJ Shanghai 441.23 0.00% 0
Hang Seng 17,727.00 2.48% 429.06
Taiwan Weighted 14,561.31 0.03% 4.44
SET 1,616.91 -0.24% -3.93
KOSPI 2,412.65 0.18% 4.38
IDX Composite 7,017.36 0.00% 0
PSEi Composite 6,620.94 -0.91% -60.53
Karachi 100 42,071.34 -2.02% -865.39
HNX 30 335.48 0.00% 0
CSE All-Share 8,309.94 1.99% 161.88

ફેડના અધિકારીએ વ્યાજ દરને નિવેદન બાદ બજાર તૂટયાં

ડાઉ જોન્સમાં ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે યુએસ ફેડરલ રિઝર્વના પ્રમુખ જિમ બુલાર્ડે કહ્યું હતું કે વ્યાજ દર અંગે વલણ કડક રહેશે. આ સિવાય ચીનમાં કોરોના લોકડાઉનનો વિરોધ ઉગ્ર બન્યો છે. ત્યાંના લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કારણે વૈશ્વિક મંદીનો ભય વધુ મજબૂત થઈ રહ્યો છે. ફેડ પ્રેસિડેન્ટના નિવેદન બાદ ડોલર ઈન્ડેક્સ 0.67 ટકા વધીને 106.62 પર પહોંચી ગયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.8 ટકા રહેવાની ધારણા છે: SBI રિસર્ચ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની સંશોધન ટીમે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નબળાઈ અને માર્જિન પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે દેશની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.8 ટકા કર્યું છે. SBI રિસર્ચ દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 5.8 ટકા રહી શકે છે જે સરેરાશ અંદાજ કરતાં 0.30 ટકા ઓછો છે.

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">