Global Market : સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો કારોબાર જોવા મળી શકે છે, આજે કેવા મળ્યા વૈશ્વિક બજારના સંકેત?

Global Market : યુએસ માર્કેટ સતત ત્રીજા દિવસે ઉછળ્યું હતું. ડાઉ જોન્સ 254 પોઈન્ટ ઉછળ્યો હતો. Nasdaq 2.01 ટકા અને S&P 500 1.19 ટકા વધ્યો છે. યુરોપિયન માર્કેટમાં પણ વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત છે. SGX નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Global Market : સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો કારોબાર જોવા મળી શકે છે, આજે કેવા મળ્યા વૈશ્વિક બજારના સંકેત?
The US market rose for the third day in a row
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 7:30 AM

યુએસ માર્કેટ સતત ત્રીજા દિવસે ઉછળ્યું હતું. ડાઉ જોન્સ 254 પોઈન્ટ ઉછળ્યો હતો. Nasdaq 2.01 ટકા અને S&P 500 1.19 ટકા વધ્યો છે. યુરોપિયન માર્કેટમાં પણ વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત છે. SGX નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે જે ભારતીય શેરમાર્કેટમાં ઉછાળાનો સંકેત આપી રહ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો જાપાનના નિક્કીમાં 1.30 ટકાની મજબૂતી છે. ડૉલર ઇન્ડેક્સ 101.8 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 88 ડોલરથી વધુ છે. સોનાની કિંમત ઔંસ દીઠ $1933 છે. શેરબજારમાં ઓટો અને બેન્કિંગ સેક્ટર ઉપર નજર રહેશે. એક્સિસ બેંક, IDBI બેંક જેવી કંપનીઓના પરિણામ સોમવારે આવ્યા હતા. આજે મારુતિ સુઝુકી, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, મોતીલાલ ઓસવાલ, નઝારા ટેક્નોલોજી, ટીવીએસ મોટર જેવી કંપનીઓના પરિણામો આવશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.24 વાગે )

Indices Last Status High Low Chg% Chg
Nifty 50 18,118.55 18,162.60 18,063.45 0.50% 90.9
BSE Sensex 60,941.67 61,113.27 60,761.88 0.53% 319.9
Nifty Bank 42,821.25 43,005.85 42,727.70 0.74% 314.45
India VIX 13.6175 14.26 13.48 -1.23% -0.17
Dow Jones 33,629.56 33,782.88 33,316.25 0.76% 254.07
S&P 500 4,019.81 4,039.31 3,971.64 1.19% 47.2
Nasdaq 11,364.41 11,405.50 11,144.03 2.01% 223.98
Small Cap 2000 1,889.00 1,896.20 1,867.49 1.16% 21.67
S&P 500 VIX 19.81 20.33 19.55 0.00% 0
S&P/TSX 20,631.58 20,641.67 20,480.39 0.63% 128.37
TR Canada 50 341.59 341.8 338.21 0.78% 2.63
Bovespa 111,737 113,061 111,542 -0.27% -303
S&P/BMV IPC 54,341.25 54,810.95 53,943.00 0.73% 394.21
DAX 15,102.95 15,145.90 15,022.83 0.46% 69.39
FTSE 100 7,784.67 7,811.17 7,768.47 0.18% 14.08
CAC 40 7,032.02 7,044.51 6,988.51 0.52% 36.03
Euro Stoxx 50 4,150.82 4,157.13 4,121.97 0.75% 30.92
AEX 747.87 749.15 740.43 1.25% 9.23
IBEX 35 8,944.10 8,976.50 8,909.90 0.29% 25.9
FTSE MIB 25,821.45 25,897.17 25,618.25 0.18% 45.93
SMI 11,406.27 11,406.90 11,290.90 0.98% 111.25
PSI 5,972.56 5,974.74 5,931.60 0.99% 58.75
BEL 20 3,889.84 3,898.47 3,869.14 0.74% 28.39
ATX 3,319.59 3,330.90 3,297.77 0.67% 22.05
OMXS30 2,224.53 2,226.24 2,204.61 1.23% 27.11
OMXC20 1,871.48 1,878.81 1,865.68 0.18% 3.3
MOEX 2,185.31 2,186.85 2,164.89 0.86% 18.62
RTSI 998.69 1,003.83 994.94 0.69% 6.81
WIG20 1,923.15 1,928.67 1,899.20 1.63% 30.83
Budapest SE 46,777.30 46,777.30 46,293.13 0.73% 337.16
BIST 100 5,404.43 5,568.97 5,351.61 -1.56% -85.91
TA 35 1,831.95 1,834.02 1,823.30 0.03% 0.57
Tadawul All Share 10,765.77 10,765.77 10,692.95 0.38% 41.15
Nikkei 225 27,345.50 27,357.50 27,175.50 1.63% 439.46
S&P/ASX 200 7,472.90 7,480.10 7,453.80 0.21% 15.6
DJ New Zealand 318.55 319.09 318.17 0.31% 0.99
Shanghai 3,264.81 3,267.06 3,247.20 0.76% 24.53
SZSE Component 11,980.62 11,997.53 11,931.88 0.56% 67.36
China A50 13,958.40 14,027.34 13,906.53 0.37% 51.87
DJ Shanghai 473.51 473.89 470.04 0.00% 0
Hang Seng 22,044.65 22,051.77 21,754.35 1.82% 393.67
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,684.04 1,689.52 1,677.52 0.40% 6.79
KOSPI 2,395.26 2,395.97 2,372.57 0.63% 14.92
IDX Composite 6,874.93 6,874.93 6,819.53 0.81% 55.02
PSEi Composite 7,048.31 7,065.60 7,039.05 -0.30% -21.37
Karachi 100 38,443.59 38,553.12 38,135.53 0.09% 35.61
HNX 30 378.94 379.98 373.04 1.45% 5.41
CSE All-Share 8,990.79 9,025.19 8,718.15 3.13% 272.64

આ કંપનીઓના પરિણામ આજે આવશે

આજે Maruti Suzuki India, HDFC Asset Management Company, Colgate-Palmolive, CG Power and Industrial Solutions,  Motilal Oswal Financial Services, Nazara Technologies, Pidilite Industries, Chalet Hotels, Gateway Distriparks, Granules India, Indoco Remedies, Indus Towers, Latent View Analytics, Macrotech Developers,PNB Housing Finance, SBI Cards and Payment Services, Sona BLW Precision Forgings, Tata Coffee, TVS Motor Company, and United Spirits ના પરિણામો આવશે.

ક્રૂડની કિંમત 90ડોલર નજીક

આજે 247માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ પોર્ટ બ્લેરમાં દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ રૂ.84.10 અને ડીઝલ રૂ.79.74 પ્રતિ લીટર છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ છે.બ્લૂમબર્ગ એનર્જીના ડેટા અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવ હવે પ્રતિ બેરલ $90ની નજીક છે. WTI ના માર્ચ ફ્યુચર્સ ભાવ પ્રતિ બેરલ $81.60 પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 88.16 ડોલર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સોમવારે શેરબજારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ સમાપ્ત થયું

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર બે દિવસના ઘટાડા સાથે સકારાત્મક નોંધ પર બંધ થયું હતું. આઇટી, બેન્કિંગ, ઓટો અને હેલ્થકેર સૂચકાંકોમાં અદભૂત વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 60941 પર, નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પર અને બેંક નિફ્ટી 314 પોઈન્ટ વધીને 42821 પર બંધ થયા છે. સેન્સેક્સના ટોપ-30માં 21 શેર ઉછાળા સાથે અને 9 શેર નુકસાન સાથે બંધ થયા હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">