શું તમારા પાસે Yes Bank ના શેર છે ? સતત સરકી રહેલા શેરને વધવાની આશા સાથે રાખી મુકવા કે વેચી દેવા જોઈએ ? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

17 ઓગસ્ટ 2018 ના રોજ YES BANKનો શેર 393.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા અને આજે આ શેર લગભગ 95 ટકા તૂટીને કરીને 13 રૂપિયા નીચે સરકી ગયો છે.

શું તમારા પાસે Yes Bank ના શેર છે ? સતત સરકી રહેલા શેરને વધવાની આશા સાથે રાખી મુકવા કે વેચી દેવા જોઈએ ? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
YES BANK
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 2:33 PM

શેરમાં રોકાણ શેરબજાર(STOCK MARKET)ના જોખમોને આધીન છે. ઘણા સ્ટોક માટે રોકાણકારો ખુબ આશાસ્પદ હોય છે પરંતુ હમેશા ધારણાઓ સાચી પડી નથી. છેલ્લા બે – ત્રણ વર્ષમાં રોકાણકારોના સૌથી વધુ નાણાં ડુબાડનારા સ્ટોક્સમાં એક હિસ્સો યસ બેંક(YES BANK)નો પણ રહ્યો છે. 17 ઓગસ્ટ 2018 ના રોજ યસ બેન્કનો શેર 393.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા અને આજે આ શેર લગભગ 95 ટકા તૂટીને કરીને 13 રૂપિયા નીચે સરકી ગયો છે. બેંકના સ્થાપક રાણા કપૂરને બોર્ડમાંથી બહારનો રસ્તો દેખાડવાના નિર્ણય અને મોરેટોરિયમ માર્ચ 2019 માં લેવામાં આવ્યો હતો. ત્યારથી યસ બેન્કના શેર તેમના જૂના સ્તરે પરત આવી શક્યો નથી.

સ્ટોક 25% સુધી તૂટી શકે છે જો તમે પણ છેલ્લા બે વર્ષથી આ સ્ટોક સંભાળીને વધવાની અપેક્ષામાં બેઠા છો તો જાણો બજારના નિષ્ણાતોની સલાહ શું છે. શું આપણે વધુ રાહ જોવી જોઈએ અથવા વેચી અને બહાર નીકળવું વધુ સારું છે? Emkay Global યસ બેંકના શેરને sale રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે યસ બેંકના શેર વર્તમાન સ્તરથી 25 ટકા સુધી ઘટી શકે છે. એમકે ગ્લોબલનું માનવું છે કે યસ બેંકના શેર 10 રૂપિયા સુધી આવી શકે છે.

જાણો યસ બેન્કના શેરના કારોબાની હાઇલાઇટ્સ 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
DATE SHARE PRICE 
17-Aug-18 393
30-Jul-21 12.9
52-wk high 20.75
52-wk low 11.85
Mkt cap 32.12TCr

જાણો નિષ્ણાતો શું કહે છે? Emkay Globalનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2021 ના ચોથા ત્રિમાસિક ગાળામાં નુકસાન બાદ બેન્કે જૂન ક્વાર્ટરમાં નફો કર્યો છે. ઓછી જોગવાઈ અને વધુ આવકના કારણે જૂન 2021 ક્વાર્ટરમાં બેન્કનો નફો 2.1 અબજ રૂપિયા રહ્યો હતો. બ્રોકરેજ ફર્મના કહેવા પ્રમાણે યસ બેન્કની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની ક્રેડિટ ગ્રોથ ઓછી છે. જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ લોન ઓછી હોવાને કારણે યસ બેન્કની ક્રેડિટ 1.7 લાખ કરોડ રૂપિયા રહી હતી.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. શેરમાં વેપારથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

આ પણ વાંચો : ડીમેટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 1 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ નહીતો ખાતું ડિએક્ટિવેટ થઈ જશે

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">