Adani Group ના Stocks માં ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો, કરો એક નજર GAINER અને LOSER STOCKS ઉપર

ADANI GROUP ના શેર આજે પણ ગગડ્યા હતા. આજના કારોબાર દરમ્યાન કયા શેરમાં વધારો (Gainer) અને કયા શેરમાં ઘટાડો(Loser) દર્જ થયો તે ઉપર કરો એક નજર

Adani Group ના Stocks માં ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો, કરો એક નજર GAINER અને LOSER STOCKS ઉપર
Gautam Adani (chairman and founder of the Adani Group)
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 6:32 PM

Gશેરબજાર(Stock Market) આજે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 271 અંક તૂટીને 52,501 પર બંધ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સએ 101 પોઇન્ટ ઘટાડો દર્જ કરી 15,767 ની સપાટીએ કાર્પબા પૂર્ણ કર્યો હતો. સવારથી બજારની શરૂઆત નબળી થઇ હતી. ADANI GROUP ના શેર આજે પણ ગગડ્યા હતા

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે એફએમસીજી અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી. આજના કારોબાર દરમ્યાન કયા શેરમાં વધારો (Gainer) અને કયા શેરમાં ઘટાડો(Loser) દર્જ થયો તે ઉપર કરો એક નજર

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

દિગ્ગજ શેર ઘટાડો : અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રિડ અને ઈન્ડસઈન્ડ બેન્ક વધારો : ટાટા કંઝ્યુમર, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી અને એચયુએલ

મિડકેપ શેર ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર અને ફ્યુચર રિટેલ વધારો : જેએસડબ્લ્યુ એનર્જી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ટાટા પાવર, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ અને નેટકો ફાર્મા

સ્મોલકેપ શેર ઘટાડો : સુપ્રજિત એન્જિનયર, આરપીએસજી વેન્ચર્સ, ફિલટેક્સ ઈન્ડિયા, એફડીસી અને જિંદાલ વધારો : જય કૉર્પ, જિંદાલ વર્લ્ડવાઈડ, સાગર સિમેન્ટ, બીએએસએફ અને ઈનસેક્ટિસાઈડ્સ

અદાણી ગ્રુપ (Adani Group) ની કંપનીઓમાં રોકાણ કરનાર ત્રણ FPI ના અકાઉંટ ફીઝ થવાના અહેવાલથી ગૌતમ અદાણી (Gautam Adani)ના અદાણી ગ્રુપ(Adani Group) ની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો જે હજુ થોભ્યો નથી. આ ત્રણેય FPIs ના ખાતા ફ્રીઝ થયા ન હોવાની સ્પષ્ટતા છતાં શેરના દામ ગગડી રહ્યા છે.

એજ નજર અદાણી ગ્રુપના શેરની આજની સ્થિતિ  ઉપર 

કંપની  છેલ્લો ભાવ  આજનો ઘટાડો (ટકામાં )
Adani Enterprises 1427 7.27
Adani Transmission 1374 5
Adani Power 127.25 4.97
Adani Ports and SEZ 702 7.86
Adani Green Energy Ltd 1165 3.95
Adani Gas 1394 5

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">