STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા ? કરો એક નજર

ભારતીય શેરબજાર(STOCK MARKET ) પ્રારંભિક સત્રમાં કોઈ ખાસ હલચલ દેખાડી રહ્યું નથી. વૈશ્વિક બજારોની નરમાશની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં પણ થોડી નરમાશ નજરે પડી હતી.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા ? કરો એક નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 12, 2021 | 12:07 PM

ભારતીય શેરબજાર(STOCK MARKET )પ્રારંભિક સત્રમાં કોઈ ખાસ હલચલ દેખાડી રહ્યું નથી. વૈશ્વિક બજારોની નરમાશની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં પણ થોડી નરમાશ નજરે પડી હતી. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવાને મળી છે. ઑટો, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદારીનું વલણ પણ દેખાયું છે. એક નજર કરીએ પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા. ..

દિગ્ગજ શેર ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેંટ્સ, ટાઈટન, યુપીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી વધ્યા : ગેલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ અને હિંડાલ્કો

મિડકેપ શેર ઘટ્યા : પીએન્ડજી, અદાણી પાવર, જુબિલન્ટ ફૂડ્ઝ, સીજી કંઝ્યુમર અને એન્ડયોરન્સ ટેક્નૉલોજી વધ્યા :જિંદાલ સ્ટીલ, સેલ, ઈમામી, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર્સ

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સ્મૉલકેપ શેર ઘટ્યા : રેલ વિકાસ, એનઆર અગ્રવાલ, ફર્સ્ટસોર્સ સોલ્યુશંસ, અપોલો માઈક્રો સિસ્ટમ અને બીએલએસ ઈન્ટરમેશન વધ્યા : ગુજરાત મિનરલ, મેજેસ્કો, દિવાન હાઉસિંગ, સંધિ ઈન્ડસ્ટ્રીઝ અને એનબીસીસી(ઈન્ડિયા)

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">