STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા ? કરો એક નજર

ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથી કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાંજ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) ૦.૯ ટકા સુધી તેજી દર્શાવી ચુક્યા છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા ? કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:02 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથી કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાંજ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) ૦.૯ ટકા સુધી તેજી દર્શાવી ચુક્યા છે. એશિયાઈ બજારોની તેજી સાથે ભારતીય શેરબજારે પણ સારી સ્થિતિ દેખાડી છે. બજારમાં રોકાણકારોનો સારો રસ દેખાઈ રહ્યો છે.

આઇટી અને નાણાકીય શેરોબજારને તેજી તરફ દોરી રહ્યં છે. સ્ટેટ બેંક અને બજાજ ફાઇનાન્સ 2% વધ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ટાટા મોટર્સના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાસીમનો શેર પણ 2% થી વધુ વધ્યો છે. NSE પર આઇટી, ઓટો અને મેટલ સૂચકાંકો 1% કરતા વધારે છે.બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

દિગ્ગજ શેર વધ્યા : ટાટા મોટર્સ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા અને એસબીઆઈ લાઈફ ઘટ્યા : યુપીએલ, આઈશર મોટર્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક અને આઈટીસી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મિડકેપ શેર વધ્યા : એલએન્ડટી ફાઈનાન્સ, સન ટીવી નેટર્વક, અશોક લેલેન્ડ, અદાણી ગ્રીન અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ઘટ્યા : અપોલો હોસ્પિટલ, કંસાઈ નેરોલેક, એસીસી, બેયર ક્રોપસાઈન્સ અને ક્રિસિલ

સ્મૉલકેપ શેર વધ્યા : વિશ્વરાજ શુગર, ઈન્ડિયાબુલ્સ રિયલ, સોરિલ ઈન્ફ્રા, શક્તિ પંપ્સ અને તેજસ નેટવર્ક્સ ઘટ્યા : આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રોન પેપર, ગીલ, રૂચિરા પેપર્સ અને બોરોસિલ

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">