STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડ્યા અને ક્યા શેર ગબડ્યા ? જાણો અહેવાલમાં

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર (STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી (NIFTY) 14,666.45 જ્યારે સેન્સેક્સે (SENSEX) 49,874.42 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા.

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડ્યા અને ક્યા શેર ગબડ્યા ? જાણો અહેવાલમાં
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 6:28 PM

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી(NIFTY) 14,666.45 જ્યારે સેન્સેક્સે(SENSEX) 49,874.42 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા.બંને ઇન્ડેક્સ ૦.૮ ટકાની વૃદ્ધિ દર્જ કરી કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સ મંગળવારે 834 પોઇન્ટ વધીને 49,398.29 અને નિફ્ટી 239.85 પોઇન્ટ ઉપર 14,521 ના સ્તરે બંધ થયા છે. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.08 ટકા વધીને 19,156.32 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકાની મજબૂતીની સાથે 18,743.39 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.37 ટકાના વધારાની સાથે 32,543.70 ના સ્તર પર બંધ થયા છે.

NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આજે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યુ.

બજારમાં તેજીનું મુખ્ય પરિબળ આ મુજબ રહ્યા હતા. બજારમાં વિદેશી રોકાણ ચાલુ રહ્યું છે. NSDLના જણાવ્યા અનુસાર FII એ 20,236 કરોડનું રોકાણ કર્યું છે. જો બિડેન 20 જાન્યુઆરીથી યુએસમાં રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ શરૂ કરશે. રોકાણકારોને નવા સાશનની ઘણી અપેક્ષાઓ છે. માર્કેટના પ્રમુખ શેર વધ્યા છે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, ટીસીએસ સહિત એચડીએફસી શેરનો સમાવેશ થાય છે.

આજના કારોબારના અંતમાં સેન્સેક્સ 393.83 અંક મુજબ 0.80 ટકાની મજબૂતીની સાથે49,792.12ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 123.50 અંક એટલે કે 0.85 ટકાની વધારાની સાથે 14644.70 ના સ્તર પર બંધ થયા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">