STOCK UPDATE : કોણ રહ્યા GAINER અને કોણ બન્યું LOSER, જાણો અહેવાલમાં

STOCK UPDATE : કોણ રહ્યા GAINER અને કોણ બન્યું LOSER, જાણો અહેવાલમાં
Stock Update

ઉતાર - ચઢાવના અંતે આજે શેરબજાર(STOCK MARKET) ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં એફએમસીજી, ઑટો, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું

Ankit Modi

| Edited By: Utpal Patel

Feb 09, 2021 | 5:44 PM

ઉતાર – ચઢાવના અંતે આજે શેરબજાર(STOCK MARKET) ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં એફએમસીજી, ઑટો, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જ્યારે પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં ખરીદારી રહી હતી. કારોબારના અંતે કરો એક નજર આજના ગેઈનર્સ અને લોસર્સ ઉપર

દિગ્ગજ શેર ઘટ્યા : એમએન્ડએમ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઑટો અને આઈટીસી વધ્યા : એસબીઆઈ લાઈફ, એશિયન પેંટ્સ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને આઈઓસી

મિડકેપ શેર ઘટ્યા : બાલકિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, સન ટીવી નેટવર્ક, ઈમામી અને એબી કેપિટલ વધ્યા : ફ્યુચર રિટેલ, એમઆરએફ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ

સ્મૉલોકપ શેર ઘટ્યા : એનસીસી, ઈન્ટલેક્ટ ડિઝાઈન, હિંદુજા ગ્લોબલ, સોરિલ ઈન્ફ્રા રેસ્ટોરન્ટ અને રિસ્પોંસિવ ઈન્ડસ્ટ્રીઝ વધ્યા : ન્યુલેન્ડ લેબ, બાલાજી એમિન્સ, આવાસ ફાઈનાન્શિયર, બોરોસિલ અને ફ્યુચર લાઈફ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati