STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજી આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 10:59 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજી આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર વધ્યા : હિંડાલ્કો, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ઘટ્યા : એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, હિરો મોટોકૉર્પ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ અને સન ફાર્મા

મિડકેપ શેર વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, મોતિલાલ ઓસવાલ અને એબી કેપિટલ ઘટ્યા : ટોરેન્ટ પાવર, ઈન્ફો એજ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, કંટેનર કૉર્પ અને ફ્યુચર રિટેલ

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સ્મૉલકેપ શેર વધ્યા : ગોલ્ડિયમ ઈન્ટર, એસ્ટ્રાઝેનકા, એસઆઈએસ, સફારી ઈન્ડસ્ટ્રીઝ અને લ્યુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટ્યા : ઈલેક્ટ્રોસ્ટીલ, મ્યુઝિક બ્રોડકાસ્ટ, મેટ્રોપોલિસ, એએફએલ અને અરવિંદ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">