STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

આજે વધુ એક સત્રમાં ભારતીય શેરબજાર ( STOCK MARKET) સારી સ્થિતિમાં આગળ વધી રહ્યું છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 08, 2021 | 10:18 AM

આજે વધુ એક સત્રમાં ભારતીય શેરબજાર( STOCK MARKET) સારી સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ઑટો અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : એમએન્ડએમ, ગેલ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, એક્સિસ બેન્ક અને ઓએનજીસી ઘટયા : ડિવિઝ લેબ, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક અને એનટીપીસી

મિડકેપ શેર વધ્યા : શ્રીરામ ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ, એયુ સ્મોલ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ગ્લેક્સોસ્મિથ ઘટયા : બીએચઈએલ, ફ્યુચર રિટેલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્લેનમાર્ક

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

સ્મૉલકેપ શેર વધ્યા : ગુજરાત ગેસ, વીઆરએલ લોજિસ્ટિક્સ, પીએનસી ઈન્ફ્રાટેક, બજાજ ઈલેક્ટ્રિક અને મેગ્મા ફિનકૉર્પ ઘટ્યા : પેસલો ડિજિટલ, શ્રેયશિ પેપર, ગતિ, કેર રેટિંગ્સ અને શિપિંગ કૉર્પ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">