STOCK UPDATE પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર 

પ્રારંભિક સત્રમાં શેર બજાર (STOCK MARKET) તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ(SENSEX) 300 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી(NIFTY) પણ સારી સ્થિતિમાં છે.

STOCK UPDATE પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર 
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 08, 2021 | 10:39 AM

પ્રારંભિક સત્રમાં શેર બજાર (STOCK MARKET) તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ(SENSEX) 300 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી(NIFTY) પણ સારી સ્થિતિમાં છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યા છે. પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : યુપીએલ, બીપીસીએલ, સન ફાર્મા, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ અને આઈશર મોટર્સ ઘટ્યા :   હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એચડીએફસી, ટાઈટન, જેએસડબ્લ્યુ સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેન્ક

મિડકેપ શેર વધ્યા : ટોરેન્ટ પાવર, એલએન્ડટી ઈન્ફોટેક, ટાટા પાવર, કંટેનર કૉર્પ અને મોતિલાલ ઓસવાલ ઘટ્યા : અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એમફેસિસ, એમએન્ડએમ ફિનાન્શિયલ, ગોદરેજ પ્રોપર્ટી અને એબી કેપિટલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્મૉલકેપ શેર વધ્યા : બીએલએસ ઈન્ટરનેશનલ, રેલ વિકાસ, ઝુઆરી એગ્રો કેમિકલ્સ, જીઆઈએલ અને ઈન્ટેલેક્ટ ડિઝાઈન ઘટ્યા : ત્રિભુવનદાસ, દિવાન હાઉસિંગ, રૂચિરા પેપર્સ, પીસી જ્વેલર્સ અને ટાઈમ ટેક્નોલોજી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">