Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

આજે શેરબજારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહયા છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે

Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 10:42 AM

આજે સપ્તાહના પેહલા દિવસે શેરબજાર(Stock Market) મજબૂત સ્થિતિ સાથે ખુલ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની વધુ મજબૂતી સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 52,844.11 અને નિફટી 15,826.85 સુધી ઉપલા સ્તરે દેખાય હતા.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અને બેન્ક નિફ્ટી અડધા ટકાથી ઉપર વધ્યો છે. શરૂઆતી કારોબારમાં ફાર્મા , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , પીએસયુ બેન્ક , મેટલ , ઑટો અને આઈટી ક્ષત્રમાં તેજી જોવા મળી રહી છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. સેન્સેક્સ 166 અંક મુજબ 0.32% વધીને 52,484 પર બંધ રહ્યો છે તો બીજી તરફ નિફ્ટીએ 42 અંક અનુસાર 0.27% ની મજબૂતી સાથે 15,722 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : આઈશર મોટર્સ, હિંડાલ્કો, બજાજ ઑટો, પાવરગ્રિડ, એક્સિસ બેન્ક અને ટીસીએસ ઘટાડો : એચડીએફસી લાઈફ, ડૉ.રેડ્ડીઝ અને સિપ્લા

મિડકેપ વધારો : સીજી કંઝ્યુમર, ઈન્ફોએજ, હિંદુસ્તાન એરોન, મોતિલાલ ઓસવાલ અને ક્રિશિલ ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને જેએસડબ્લ્યુ એનર્જી

સ્મૉલકેપ વધારો : સીસીએલ પ્રોડક્ટ્સ, ગોઅર અને વેલી, આઈએસજીઈસી હેવી, પેનેસિયા બાયોટેક અને ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ ઘટાડો : શારદા મોટર્સ, અદાણી ટોટલ ગેસ, ગાયત્રી પ્રોજેક્ટ્સ અને સંઘવી મુવર્સ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">