STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

આજના કારોબારમાં શેરબજાર(STOCK MARKET)ની ગતિ અસ્પષ્ટ ગણી શકાય તેમ છે. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે.

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 12, 2021 | 4:56 PM

આજના કારોબારમાં શેરબજાર(STOCK MARKET)ની ગતિ અસ્પષ્ટ ગણી શકાય તેમ છે. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે. ઑટો, એફએમસીજી, ફાર્મા, મેટલ અને રિયલ્ટીના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ હતું.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી. >> BSE માં 3,134 શેરમાં કારોબાર થયો હતો. >> 1,435 શેર્સમાં વૃદ્ધિ થઈ હતી >> 1,532 શેર્સમાં ઘટાડો થયો હતો. >> 350 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી. >> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.83 લાખ કરોડ રૂપિયા થઈ છે.

આજના કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

દિગ્ગજ શેર વધ્યા : અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક, વિપ્રો અને એચડીએફસી ઘટયા :આઈટીસી, ગેલ, ઓએનજીસી, સન ફાર્મા, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલ

મિડકેપ શેર વધ્યા : કંટેનર કૉર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈઆરસીટીસી, અદાણી ટ્રાન્સફર અને અદાણી પાવર ઘટ્યા : બેયર કૉર્પસાઈન્સ, અશોક લેલેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી, નેટકો ફાર્મા અને ઑયલ ઈન્ડિયા

સ્મૉલકેપ શેર વધ્યા : ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ, સિવોઈટ કંપની, મુંજાલ ઑટો ઈન્ડસ્ટ્રીઝ અને મેંગ્લોર કેમિકલ્સ ઘટયા : એમએસટીસી, બજાજ કંઝ્યુમર, સંધવી મુવર્સ, એનસીસી અને સાટિન ક્રેડિટ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">