STOCK UPDATE : પ્રારંભિક નરમાશ છતાં શેરબજારમાં હાલમાં સારી સ્થિતિમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે. SENSEKS 51500 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે. એફએમસીજી, ઑટો, આઈટી, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ખરીદારીનું વલણ છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
દિગ્ગજ શેર વધ્યા : હિંડાલ્કો, ગેલ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટ્યા : આઈશર મોટર્સ, ટાઈટન, હિરો મોટોકૉર્પ, ઈન્ફોસિસ, એચડીએફસી અને એમએન્ડએમ
મિડકેપ શેર વધ્યા : ન્યુ ઈન્ડિયા એસ્યોર, ઈન્ફો એજ, જેએસડબ્લ્યુ એનર્જી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને આઈજીએલ ઘટ્યા : પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઑબરોય રિયલ્ટી, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ક્યુમિન્સ અને 3એમ ઈન્ડિયા
સ્મૉલકેપ શેર વધ્યા : જેબી કેમિકલ્સ, મેગ્મા ફિનકૉર્પ, અફ્ફેલ ઈન્ડિયા, હિંદુસ્તાન ફૂડ્ઝ અને મનાલી પેટ્રો ઘટ્યા : સુંદર મેનેજર્સ, એનએલસી ઈન્ડિયા, બાટા ઈન્ડિયા, બેન્કો પ્રોડક્ટ્સ અને આઈઓએલ કેમિકલ્સ