STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

શેરબજાર ( STOCK MARKET )માં આજે ઉતાર - ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 200 અંકની વૃદ્ધિ અને ૩૦૦ અંક સુધી ઘટાડો દર્જ કરાવી ચુક્યો છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 25, 2021 | 10:56 AM

શેરબજાર(STOCK MARKET )માં આજે ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 200 અંકની વૃદ્ધિ અને ૩૦૦ અંક સુધી ઘટાડો દર્જ કરાવી ચુક્યો છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યા છે.  પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ અને હિરો મોટોકૉર્પ ઘટ્યા : રિલાયન્સ, પાવર ગ્રિડ, એશિયન પેંટ્સ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ અને ડિવિઝ લેબ

મિડકેપ શેર વધ્યા : શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને ચોલામંડલમ ઘટ્યા : જ્યારે બાયોકૉન, એન્ડયોરન્સ ટેક્નો, કંટેનર કૉર્પ, કંસાઈ નેરોલેક, બર્જર પેંટ્સ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સ્મૉલકેપ શેર વધ્યા : જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, એનસીસી, હાસિલ, યુનિવર્સલ કેબલ અને મેજેસ્કો ઘટ્યા : દિવાન હાઉસિંગ, પોલિકેબ, ઈન્ડો કાઉન્ટ, સિમ્ફોસિસ અને સીઈએસસી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">