STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

ભારતીય શેરબજાર(STOCK MARKET) પ્રારંભિક તેજી દર્શાવી રહયા છે. શરૂઆતી કારોમારમાંજ SENSEX એ ૨૦૦ અંકનો ઉછાળો નોંધાવ્યો છે.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 13, 2021 | 10:39 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) પ્રારંભિક તેજી દર્શાવી રહયા છે. શરૂઆતી કારોમારમાંજ SENSEX એ ૨૦૦ અંકનો ઉછાળો નોંધાવ્યો છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ ઘટયા : કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ઑટો, બ્રિટાનિયા, ટાઈટન, ડૉ.રેડ્ડીઝ અને મારૂતિ સુઝુકી

મિડકેપ શેર વધ્યા : એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, બીએચઈએલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ઘટ્યા : અદાણી ગ્રીન, કેનેરા બેન્ક, સીજી કંઝ્યુમર, અંજતા ફાર્મા અને શ્રીરામ ટ્રાન્સફર

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

સ્મૉલકેપ શેર વધ્યા : ટાટા એલેક્સી, સેન્ટરમ કેપિટલ, હિમાદ્રી સ્પેશલ, મોઈલ અને વી2 રિટેલ ઘટ્યા : જેએસડબ્લ્યૂ હોલ્ડિંગ્સ, આઈજી પેટ્રો, ગોવા કાર્બન, એનએફએલ અને ટાટા કોમ્યુનિકેશન

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">