STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
ભારતીય શેરબજાર(STOCK MARKET)માં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. SENSEX અને NIFTY સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.બંને ઇન્ડેક્સ 0.8 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.
ભારતીય શેરબજાર( STOCK MARKET )માં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. SENSEX અને NIFTY સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.બંને ઇન્ડેક્સ 0.8 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. મેટલ શેરોમાં વેચવાલી જોવાને મળી છે.આજના શરૂઆતી કારોબારમાં ક્યાશેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
દિગ્ગજ શેર વધ્યા : ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, ટીસીએસ અને ભારતી એરટેલ ઘટયા : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, અલ્ટ્રા સિમેન્ટ, એક્સિસ બેન્ક અને સન ફાર્મા
મિડકેપ શેર વધ્યા : અદાણી પાવર, એમફેસિસ, ટીવીએસ મોટર્સ, જુબિલન્ટ ફૂડ્ઝ અને એસજેવીએન ઘટયા : અદાણી ગ્રીન, મૂથુટ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને અજંતા ફાર્મા
સ્મૉલકેપ શેર વધ્યા : અંબિકા કોટન, ભણસાલી એન્જીનિયર, સ્નોમેન લોજીસ્ટિક્સ, રેલ વિકાસ અને આઈટીડી સિમેટેશન ઘટ્યા : બીએલએસ ઈન્ટરનેશન, ત્રિભોવનદાસ, ટાટા સ્ટીલ લોંગ, ગોવા કાર્બન અને વેકિંસ